ચાલો આ ગણેશોત્સવમાં આપણી ભારતીય ટીમને શુભેચ્છાઓ આપી તેમનો ઉત્સાહ વધારીએ અને વર્લ્ડકપ ફરી લાવીએ. આ હેતુ સાથે અમે વર્લ્ડકપની થીમ પર ડેકોરેશન કર્યું છે.