મળો સ્મૃતિ સિંહને, જેણે લીધી છે રાજ્યમાં ક્રિકેટને આગળ વધારવાની નેમ

Updated: Apr 17, 2019, 19:14 IST | Falguni Lakhani
 • સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ (CBCA) ના મહિલા ટીમની કોચ છે સ્મૃતિ સિંહ. જેણે માત્ર 8 જ વર્ષની ઉંમરમાં બેટ પકડ્યું હતું. મામાને જોઈને તેઓ ક્રિકેટ  રમતા શીખ્યા.

  સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ (CBCA) ના મહિલા ટીમની કોચ છે સ્મૃતિ સિંહ. જેણે માત્ર 8 જ વર્ષની ઉંમરમાં બેટ પકડ્યું હતું. મામાને જોઈને તેઓ ક્રિકેટ  રમતા શીખ્યા.

  1/13
 • સ્મૃતિ સિંહ શેરીઓમાં છોકરાઓ સાથે બાળપણમાં ક્રિકેટ રમતા હતા. દસ વર્ષ સુધી તેઓ બિહારમાં ક્રિકેટ રમ્યા હતા.

  સ્મૃતિ સિંહ શેરીઓમાં છોકરાઓ સાથે બાળપણમાં ક્રિકેટ રમતા હતા. દસ વર્ષ સુધી તેઓ બિહારમાં ક્રિકેટ રમ્યા હતા.

  2/13
 • સ્મૃતિની ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેમણે સબજૂનિયર, જૂનિયર, સીનિયર અને પછી ઈસ્ટ ઝોનમાં રમ્યું.

  સ્મૃતિની ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેમણે સબજૂનિયર, જૂનિયર, સીનિયર અને પછી ઈસ્ટ ઝોનમાં રમ્યું.

  3/13
 • તેઓ બિહાર તરફથી સેન્ચ્યુરી મારનારી પહેલી મહિલા ખેલાડી બની. કેરિયરમાં 3 શતક અને 19 અર્ધશતક લગાવ્યા.

  તેઓ બિહાર તરફથી સેન્ચ્યુરી મારનારી પહેલી મહિલા ખેલાડી બની. કેરિયરમાં 3 શતક અને 19 અર્ધશતક લગાવ્યા.

  4/13
 • સ્મૃતિ બિહારની ટીમ કપ્તાની પણ કરી ચુક્યા છે.

  સ્મૃતિ બિહારની ટીમ કપ્તાની પણ કરી ચુક્યા છે.

  5/13
 • 2000માં તેઓ ઝારખંડ ક્રિકેટ એસોસિયેશન તરફથી પણ રમ્યા. એ સમયે પરિવારના દાયિત્વના કારણે ક્રિકેટ રમવાનું છોડ્યું પણ ક્રિકેટ સાથે તેઓ જોડાયેલા રહ્યા

  2000માં તેઓ ઝારખંડ ક્રિકેટ એસોસિયેશન તરફથી પણ રમ્યા. એ સમયે પરિવારના દાયિત્વના કારણે ક્રિકેટ રમવાનું છોડ્યું પણ ક્રિકેટ સાથે તેઓ જોડાયેલા રહ્યા

  6/13
 • લગ્ન બાદ કેટલાક વર્ષો માટે તેમણે ક્રિકેટમાંથી બ્રેક લીધો. જો કે તેઓ ક્રિકેટને ભૂલ્યા નહીં.

  લગ્ન બાદ કેટલાક વર્ષો માટે તેમણે ક્રિકેટમાંથી બ્રેક લીધો. જો કે તેઓ ક્રિકેટને ભૂલ્યા નહીં.

  7/13
 • સ્મૃતિએ અમદાવામાં પોતાની કેરિયરની બીજી ઈનિંગની શરૂઆત કરી. આ વખતે સ્મૃતિનો ઉદ્દેશ્ય પોતાનું જ્ઞાન ક્રિકેટમાં આગળ વધતા લોકો સુધી પહોંચાડવાનો હતો.

  સ્મૃતિએ અમદાવામાં પોતાની કેરિયરની બીજી ઈનિંગની શરૂઆત કરી. આ વખતે સ્મૃતિનો ઉદ્દેશ્ય પોતાનું જ્ઞાન ક્રિકેટમાં આગળ વધતા લોકો સુધી પહોંચાડવાનો હતો.

  8/13
 • સ્મૃતિએ નક્કી કર્યું હતું કે તેઓ ભારતીય મહિલા ક્રિકટને સારા ખેલાડી આપવા માંગે છે. તેમાં તેમના પતિનો પણ સહયોગ પ્રાપ્ત થયો.

  સ્મૃતિએ નક્કી કર્યું હતું કે તેઓ ભારતીય મહિલા ક્રિકટને સારા ખેલાડી આપવા માંગે છે. તેમાં તેમના પતિનો પણ સહયોગ પ્રાપ્ત થયો.

  9/13
 • સ્મૃતિએ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે વધુમાં વધુ પ્રયાસો કર્યા. તેઓ CBCAમાં જોડાયા, જે GCA અંતર્ગત આવે છે. અહીં તેઓ કોચ છે.

  સ્મૃતિએ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે વધુમાં વધુ પ્રયાસો કર્યા. તેઓ CBCAમાં જોડાયા, જે GCA અંતર્ગત આવે છે. અહીં તેઓ કોચ છે.

  10/13
 • સ્મૃતિ ક્રિકેટ એક્સપર્ટ તરીકે પણ અનેક કાર્યક્રમોમાં પોતાના મંતવ્યો આપી ચુક્યા છે.

  સ્મૃતિ ક્રિકેટ એક્સપર્ટ તરીકે પણ અનેક કાર્યક્રમોમાં પોતાના મંતવ્યો આપી ચુક્યા છે.

  11/13
 • સ્મૃતિ અનેક NGO સાથે મળીને સ્પોર્ટ્સ અવેરનેસ પર એક વક્તાના રૂપમાં પણ કામ કર છે.

  સ્મૃતિ અનેક NGO સાથે મળીને સ્પોર્ટ્સ અવેરનેસ પર એક વક્તાના રૂપમાં પણ કામ કર છે.

  12/13
 • સ્મૃતિનું કહેવું છે કે ક્રિકેટ તેના જીવનનો મહત્વનો હિસ્સો છે. અને હંમેશા રહેશે. તેઓ હંમેશા ક્રિકેટ માટે કામ કરતા રહેશે.

  સ્મૃતિનું કહેવું છે કે ક્રિકેટ તેના જીવનનો મહત્વનો હિસ્સો છે. અને હંમેશા રહેશે. તેઓ હંમેશા ક્રિકેટ માટે કામ કરતા રહેશે.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

મળો મૂળ બિહારના પરંતુ સવાયા ગુજરાતી એવા સ્મૃતિ સિંહને. જે ગુજરાતના ક્રિકેટ જગતમાં ટેલેન્ટના દમ પર એક મુકામ હાંસિલ કર્યો છે. રમત ગમતના મેદાનથી લઈને એક ક્રિકેટ એક્સપર્ટના રૂપમાં ચર્ચિત ચહેરો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK