જસપ્રીત બુમરાહ:આ ફાસ્ટ બોલર છે બહેનોનો લાડલો

Apr 18, 2019, 13:07 IST
  • જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ, વન ડે અને ટી 20 ત્રણેય ફોર્મેટમાં રમે છે. બુમરાહે પોતાની બહેન સાથેનો આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું,'#sister #diwali #puja #home #happy'

    જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ, વન ડે અને ટી 20 ત્રણેય ફોર્મેટમાં રમે છે. બુમરાહે પોતાની બહેન સાથેનો આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું,'#sister #diwali #puja #home #happy'

    1/23
  • વર્લ્ડના બેસ્ટ બોલર તરીકે બુમરાહને ખ્યાતિ અપાવી છે તેના યોર્કર્સ અને ફાસ્ટ પેસ્ડ બાઉન્સર્સે. બુમરાહે આ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું 'Happy women's day. Two of the strongest women I know #womensday'

    વર્લ્ડના બેસ્ટ બોલર તરીકે બુમરાહને ખ્યાતિ અપાવી છે તેના યોર્કર્સ અને ફાસ્ટ પેસ્ડ બાઉન્સર્સે. બુમરાહે આ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું 'Happy women's day. Two of the strongest women I know #womensday'

    2/23
  • આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતમાં બુમરાહની ભૂમિકા મહત્વની રહેવાની છે. ઈંગ્લેન્ડની ફાસ્ટ પીચો પર બુમરાહ પર જ ટીમ ઈન્ડિયાની બોલિંગનો મદાર રહેશે.

    આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતમાં બુમરાહની ભૂમિકા મહત્વની રહેવાની છે. ઈંગ્લેન્ડની ફાસ્ટ પીચો પર બુમરાહ પર જ ટીમ ઈન્ડિયાની બોલિંગનો મદાર રહેશે.

    3/23
  • બુમરાહે ટીમ ઈન્ડિયામાં 2016માં ડેબ્યુ કર્યો હતો. અને ટૂંકા ગાળામાં જ તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે.

    બુમરાહે ટીમ ઈન્ડિયામાં 2016માં ડેબ્યુ કર્યો હતો. અને ટૂંકા ગાળામાં જ તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે.

    4/23
  • નાની કરિયરમાં પણ બુમરાહ રેકોર્ડસ બનાવી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે એક જ કેલેન્ડર યરમાં એક જ ઈનિંગમાં 5 વિકેટ લેનાર બુમરાહ માત્ર એક જ એશિયન બોલર છે.

    નાની કરિયરમાં પણ બુમરાહ રેકોર્ડસ બનાવી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે એક જ કેલેન્ડર યરમાં એક જ ઈનિંગમાં 5 વિકેટ લેનાર બુમરાહ માત્ર એક જ એશિયન બોલર છે.

    5/23
  • 2016માં જસપ્રીત બુમરાહ આઈસીસી રેન્કિંગમાં હાઈએસ્ટ વિકેટ ટેકર્સ તરીકે ત્રીજા નંબરે હતો. 2016માં બુમરાહે 9 ટેસ્ટ મેચમાં 48 વિકેટ લીધી હતી.

    2016માં જસપ્રીત બુમરાહ આઈસીસી રેન્કિંગમાં હાઈએસ્ટ વિકેટ ટેકર્સ તરીકે ત્રીજા નંબરે હતો. 2016માં બુમરાહે 9 ટેસ્ટ મેચમાં 48 વિકેટ લીધી હતી.

    6/23
  • જસપ્રીત બુમરાહે 2013માં આઈપીએલમાં ડેબ્યુ કર્યો હતો. આઈપીએલ 2013 માટે બે મેચ રમ્યો હતો.

    જસપ્રીત બુમરાહે 2013માં આઈપીએલમાં ડેબ્યુ કર્યો હતો. આઈપીએલ 2013 માટે બે મેચ રમ્યો હતો.

    7/23
  •  મુંબઈ ઈન્ડિયન્સે 2014માં બુમરાહમાં વિશ્વાસ મુક્યો અને પછી જે થયું તે ઈતિહાસ છે.

     મુંબઈ ઈન્ડિયન્સે 2014માં બુમરાહમાં વિશ્વાસ મુક્યો અને પછી જે થયું તે ઈતિહાસ છે.

    8/23
  • બુમરાહનું આઈપીએલ કરિયર પણ સફળ રહ્યું છે. જસપ્રીત બુમરાહ આઈપીએલમાં 69 મેચમાં 71 વિકેટ ઝડપી ચૂક્યો છે.

    બુમરાહનું આઈપીએલ કરિયર પણ સફળ રહ્યું છે. જસપ્રીત બુમરાહ આઈપીએલમાં 69 મેચમાં 71 વિકેટ ઝડપી ચૂક્યો છે.

    9/23
  •  આઈપીએલની કરન્ટ સિઝનમાં બુમરાહે 8 મેચમાં 8  વિકેટ ઝડપી છે.

     આઈપીએલની કરન્ટ સિઝનમાં બુમરાહે 8 મેચમાં 8  વિકેટ ઝડપી છે.

    10/23
  • આ ફોટો બુમરાહે રક્ષા બંધનના દિવસે પોસ્ટ કર્યો હતો. અને કેપ્શન આપ્યું હતું. 'Happy birthday pavleen #chotibehen'

    આ ફોટો બુમરાહે રક્ષા બંધનના દિવસે પોસ્ટ કર્યો હતો. અને કેપ્શન આપ્યું હતું. 'Happy birthday pavleen #chotibehen'

    11/23
  • આઈપીએલની ચાલુ સિઝનમાં બુમરાહ પોતાની સફળતાનો શ્રેય શ્રીલંકના ફાસ્ટ બોલર મલિંગાને આપે છે. બુમરાહ કહે છે યોર્કર્સ તે મલિંગા પાસેથી શીખ્યો છે.

    આઈપીએલની ચાલુ સિઝનમાં બુમરાહ પોતાની સફળતાનો શ્રેય શ્રીલંકના ફાસ્ટ બોલર મલિંગાને આપે છે. બુમરાહ કહે છે યોર્કર્સ તે મલિંગા પાસેથી શીખ્યો છે.

    12/23
  • આ ફોટો સાથે બુમરાહે કેપ્શન આપ્યું હતું,'Happy birthday juhika .I hope you always be happy. #mysisteristhebest'

    આ ફોટો સાથે બુમરાહે કેપ્શન આપ્યું હતું,'Happy birthday juhika .I hope you always be happy. #mysisteristhebest'

    13/23
  • જસપ્રીત બુમરાહે આ ફોટો દિવાળી પર મૂક્યો હતો. સાથે લખ્યું હતું,'Diwali celebration at home! Wishing everyone a very Happy and a prosperous Diwali!'

    જસપ્રીત બુમરાહે આ ફોટો દિવાળી પર મૂક્યો હતો. સાથે લખ્યું હતું,'Diwali celebration at home! Wishing everyone a very Happy and a prosperous Diwali!'

    14/23
  • જસપ્રીત બુમરાહ તેની બહેનની ખૂબ નજીક છે. આ ફોટ સાથે બુમરાહે કેપ્શન આપ્યું હતું,'Wishing my di and jiju a very happy anniversary. May all your days be filled with happiness.'

    જસપ્રીત બુમરાહ તેની બહેનની ખૂબ નજીક છે. આ ફોટ સાથે બુમરાહે કેપ્શન આપ્યું હતું,'Wishing my di and jiju a very happy anniversary. May all your days be filled with happiness.'

    15/23
  • આ ફોટો સાથે બુમરાહે કેપ્શન આપ્યું હતું,'Family is not an important thing. It's everything. #goodtobehome #sister'

    આ ફોટો સાથે બુમરાહે કેપ્શન આપ્યું હતું,'Family is not an important thing. It's everything. #goodtobehome #sister'

    16/23
  • જસપ્રીત બુમરાહે આ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,'Family is the anchor that holds us through life's storms! #goodtobehome #familyman'

    જસપ્રીત બુમરાહે આ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,'Family is the anchor that holds us through life's storms! #goodtobehome #familyman'

    17/23
  • ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સાથે જસપ્રીત બુમરાહ

    ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સાથે જસપ્રીત બુમરાહ

    18/23
  • મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ જીત્યા બાદ ટ્રોફી સાથે બુમરાહે આ ફોટો પોસ્ટ કર્યો હતો.

    મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ જીત્યા બાદ ટ્રોફી સાથે બુમરાહે આ ફોટો પોસ્ટ કર્યો હતો.

    19/23
  • બાળપણમાં કંઈક આવો લાગતો હતો બુમરાહ

    બાળપણમાં કંઈક આવો લાગતો હતો બુમરાહ

    20/23
  • આ ફોટો સાથે બુમરાહે કેપ્શન લખ્યું હતું,'#mom #diwali'

    આ ફોટો સાથે બુમરાહે કેપ્શન લખ્યું હતું,'#mom #diwali'

    21/23
  •  ટીન એજમાં બુમરાહ ગિટાર પર પણ હાથ અજમાવી ચૂક્યો છે.

     ટીન એજમાં બુમરાહ ગિટાર પર પણ હાથ અજમાવી ચૂક્યો છે.

    22/23
  • બુમરાહે આ ફોટો સાથે કેપ્સન આપ્યું હતું,'Had a good day with the little one'

    બુમરાહે આ ફોટો સાથે કેપ્સન આપ્યું હતું,'Had a good day with the little one'

    23/23
  • loading...

ફોટોઝ વિશે

ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે, તો વર્લ્ડ નંબર વન બોલર પણ છે. ઈંગ્લેન્ડની ફાસ્ટ પીચ પર ભારતને જીતાડવાનો દારોમદાર રહેશે જસપ્રીત બુમરાહ પર. બુમરાહ IPLમાં પણ ફોર્મમાં દેખાઈ રહ્યો છે. ઓન ફિલ્મ બેટ્સમેનના છક્કા છોડાવતો આ બોલર ઓફ ધી ફિલ્મ મમ્મીનો લાડલો છે. જુઓ ફોટોઝ (Image Courtesy:જસપ્રીત બુમરાહ ઈન્સ્ટાગ્રામ)

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK