Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સ્પોર્ટ‍્સ ફૉર ઑલ ચૅમ્પિયનશિપમાં ગોરેગામની વિબ્ગ્યૉર હાઈ સ્કૂલ મોખરે

સ્પોર્ટ‍્સ ફૉર ઑલ ચૅમ્પિયનશિપમાં ગોરેગામની વિબ્ગ્યૉર હાઈ સ્કૂલ મોખરે

06 December, 2023 08:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈનાં વિવિધ મેદાનો પર ૮૦૦થી વધુ સ્કૂલ્સના ૧૭,૦૦૦ જેટલા ઍથ્લીટ‍્સે સ્પોર્ટ‍્સ ફૉર ઑલ (એસએફએ) પ્રોગ્રામ હેઠળની આ વખતની ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો છે

સાંતાક્રુઝની કાલિના યુનિવર્સિટીમાં સોમવારે આયોજિત અન્ડર-14 બાસ્કેટબૉલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર માટુંગાની ડૉન બોસ્કો હાઈ સ્કૂલની ટીમ. ફાઇનલમાં એણે ડૉન બોસ્કો ઇન્ટરનૅશનલ સ્કૂલ, માટુંગાને ૪૩-૧૫થી હરાવી હતી.

સાંતાક્રુઝની કાલિના યુનિવર્સિટીમાં સોમવારે આયોજિત અન્ડર-14 બાસ્કેટબૉલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર માટુંગાની ડૉન બોસ્કો હાઈ સ્કૂલની ટીમ. ફાઇનલમાં એણે ડૉન બોસ્કો ઇન્ટરનૅશનલ સ્કૂલ, માટુંગાને ૪૩-૧૫થી હરાવી હતી.


મુંબઈનાં વિવિધ મેદાનો પર ૮૦૦થી વધુ સ્કૂલ્સના ૧૭,૦૦૦ જેટલા ઍથ્લીટ‍્સે સ્પોર્ટ‍્સ ફૉર ઑલ (એસએફએ) પ્રોગ્રામ હેઠળની આ વખતની ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો છે અને ગઈ કાલે એ બધામાં ગોરેગામની વિબ્ગ્યૉર હાઈ સ્કૂલ ૧૭ ગોલ્ડ મેડલ સાથે મોખરે હતી. માટુંગાની ડૉન બોસ્કો ઇન્ટરનૅશનલ સ્કૂલ ૧૦ ગોલ્ડ સાથે બીજા નંબરે હતી અને ત્રીજા નંબરે બોરીવલીની ડૉક્ટર સર્વપલ્લી રાધાક્રિષ્નન વિદ્યાલયના પણ ૧૦ ગોલ્ડ મેડલ હતા. વિબ્ગ્યૉરના કુલ ૨૧૭ પૉઇન્ટ‍્સ હતા. એના ઍથ્લીટ‍્સ ૧૩ સિલ્વર અને ૧૪ બ્રૉન્ઝ પણ જીત્યા હતા. ડૉન બોસ્કોના ૨૧૨ પૉઇન્ટ અને સર્વપલ્લી રાધાક્રિષ્નન સ્કૂલના ૨૦૫ પૉઇન્ટ હતા.


111
મલાડની ચિલ્ડ્રન્સ ઍકૅડેમી આટલા પૉઇન્ટ સાથે ચોથા નંબરે છે. કાંદિવલીની આ સ્કૂલ ૧૦૭ પૉઇન્ટ સાથે પાંચમા સ્થાને છે.


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2023 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK