Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મોહમ્મદ નબી અને રાશિદ ખાને હૉસ્પિટલમાં ભૂતપૂર્વ સાથી શાપુર ઝાદરાનની મુલાકાત લીધી

મોહમ્મદ નબી અને રાશિદ ખાને હૉસ્પિટલમાં ભૂતપૂર્વ સાથી શાપુર ઝાદરાનની મુલાકાત લીધી

Published : 15 May, 2026 03:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડીઓ રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ ગ્રેટર નોએડાની હૉસ્પિટલમાં ભૂતપૂર્વ સાથી શાપુર ઝાદરાનની મુલાકાત લીધી છે.

મોહમ્મદ નબી અને રાશિદ ખાને હૉસ્પિટલમાં ભૂતપૂર્વ સાથી શાપુર ઝાદરાનની મુલાકાત લીધી

મોહમ્મદ નબી અને રાશિદ ખાને હૉસ્પિટલમાં ભૂતપૂર્વ સાથી શાપુર ઝાદરાનની મુલાકાત લીધી


અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડીઓ રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ ગ્રેટર નોએડાની હૉસ્પિટલમાં ભૂતપૂર્વ સાથી શાપુર ઝાદરાનની મુલાકાત લીધી છે. ઑલરાઉન્ડર મોહમ્મદ નબીએ આ મુલાકાત દરમ્યાનના ફોટો શૅર કરીને સંપૂર્ણ અને ઝડપી સ્વસ્થતા માટેની કામના કરી હતી.

ડાબા હાથનો ભૂતપૂર્વ ઝડપી બોલર શાપુર ઝાદરાન એક રૅર બીમારી સામે લડી રહ્યો છે. ૨૦૦૯થી ૨૦૨૦ દરમ્યાન લાંબા વાળ સાથે મેદાન પર ધમાલ મચાવતો શાપુર ઝાદરાન સારવાર દરમ્યાન વાળ વગરનો જોવા મળી રહ્યો છે. અફઘાનિસ્તાન માટે ૪૪ વન-ડે અને ૩૬ T20 મૅચ રમનાર આ ખેલાડી આ વર્ષની શરૂઆતથી ભારતમાં સારવાર લઈ રહ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK