Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ડિવિલિયર્સ અને ગેઇલની જર્સીને બૅન્ગલોર કરશે રિટાયર

ડિવિલિયર્સ અને ગેઇલની જર્સીને બૅન્ગલોર કરશે રિટાયર

19 March, 2023 03:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બન્ને મહાન ક્રિકેટરોને ૨૬ માર્ચે આરસીબીના હૉલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવશે. એથી જર્સી નંબર ૧૭ અને ૩૩૩ને હંમેશ માટે રિટાયર કરી દેવામાં આવશે

ડિવિલિયર્સ અને ગેઇલની જર્સીને બૅન્ગલોર કરશે રિટાયર

ડિવિલિયર્સ અને ગેઇલની જર્સીને બૅન્ગલોર કરશે રિટાયર


એબી ડિવિલિયર્સ અને ક્રિસ ગેઇલ દ્વારા પહેરવામાં આવેલી જર્સીના નંબરને રિટાયર કરી દેશે. આ બન્ને મહાન ક્રિકેટરોને ૨૬ માર્ચે આરસીબીના હૉલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવશે. એથી જર્સી નંબર ૧૭ અને ૩૩૩ને હંમેશ માટે રિટાયર કરી દેવામાં આવશે. જર્સી નંબર ૧૭ પહેરનાર ડિવિલિયર્સ બૅન્ગલરો માટે ૨૦૧૧થી ૨૦૨૧ સુધી રમ્યો હતો. તેણે ટીમ માટે ૧૫૬ મૅચમાં ૪૪૯૧ રન બનાવ્યા હતા. તેણે નવેમ્બર ૨૦૨૧માં ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તી લીધી હતી. ૩૩૩ નંબરની જર્સી પહેરનાર વેસ્ટ ઇન્ડીઝનો 
ગેઇલ બૅન્ગલોર માટે ૭ સીઝન સુધી રમ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2023 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK