સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ઔરંગાબાદ અને નવી મુંબઈમાં વહીવટકર્તાઓ પાંચ વર્ષથી વધુ સમયથી કાર્યભાર સંભાળી રહ્યા છે. અમારી સમક્ષ ઘણા કેસ આવ્યા છે. લોકોના નિયુક્ત પ્રતિનિધિઓ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં હોવા જોઈએ," વકીલ દેવદત્ત પાલોદકરે જણાવ્યું.
07 May, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent