Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tejasswi Prakash

લેખ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશનું રિલેશનશિપ સ્ટેટસ કૉમ્પ્લીકેટેડ?

તેજસ્વી પ્રકાશ ઉજ્જૈનમાં છે. તે આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છે. તેણે પોતાનો જન્મદિવસ ટીમ અને ક્રૂ મેમ્બર્સ સાથે ઊજવ્યો

14 June, 2025 07:16 IST | Ujjain | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તેજસ્વી પ્રકાશે મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરીને ઊજવ્યો જન્મદિન

તેજસ્વીએ કરેલાં મહાકાલ જ્યોતિર્લિંગનાં દર્શન અને પૂજા-અર્ચનાના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે

11 June, 2025 10:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાએ શૅર કરેલી રોમેન્ટિક તસવીરોનો કૉલાજ

કરણ કુન્દ્રા સાથે રોમેન્ટિક થઈ તેજસ્વી પ્રકાશ, આપ્યા એવા પૉઝ કે...

Tejasswi Prakash and Karan Kundrra Pics નાના પડદાની જાણીતી જોડીમાંની એક તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાની જોડી લોકપ્રિય જોડીઓમાંની એક છે. બન્ને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકસાથે તસવીરો શૅર કરતા રહે છે. હવે તાજેતરમાં જ તેજસ્વીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અનેક તસવીરો શૅર કરી છે. જુઓ તેમની બન્નેની રોમેન્ટિક તસવીરો...

06 January, 2024 09:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની તસવીરોનું કૉલાજ

Karan Kundrra - Tejasswi Prakashની રોમેન્ટિક કેમિસ્ટ્રી છે જબરજસ્ત

જાણીતા ટેલીવિઝન એક્ટર (Television Actor) કરણ કુન્દ્રાએ (Karan Kundrra) પોતાની પ્રેમિકા (Lady Love) અને એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ (Actress Tejasswi Prakash) વિશે કેટલીક રસપ્રદ વાતો શૅર કરી છે. કરણ અને તેજસ્વીની જોડી ખૂબ જ પૉપ્યુલર છે. બન્નેએ એક સાથે `બિગ બૉસ 15`માં ભાગ લીધો હતો અને ત્યાર બાદ બન્ને એકબીજાની વધારે નજીક આવ્યા હતા. આ કપલ મોટાભાગે લાઈમલાઈટમાં જળવાયેલું રહે છે. તો આજે જાણો તેમની રૉમાન્ટિક લવસ્ટોરીની સાથે તેમના વિશે થોડું વધુ...

16 November, 2022 10:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તેજસ્વી પ્રકાશની તસવીરોનો કૉલાજ

Birthday: `તેજસ્વી પ્રકાશ` રિયલ લાઇફમાં પણ છે ખૂબ જ સ્ટાઇલિશ, જુઓ તસવીરો

ટેલીવિઝન અભિનેત્રી તેજસ્વી પ્રકાશ આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. `સ્વરાગિની` અને `નાગિન 6` ફેમ અભિનેત્રી પોતાના અભિનય અને સુંદરતાને કારણે લાખો લોકોના દિલ પર રાજ કરે છે. ઘણીવાર તેજસ્વી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શૅર કરતી હોય છે જે ખૂબ જ લોકપ્રિય બને છે. તેજસ્વી સ્ક્રીન પર જેટલી સુંદર દેખાય છે, રિયલ લાઈફમાં પણ તે ખૂબ જ સ્ટાઈલિશ અને બ્યૂટિફુલ છે. ઇન્ડિયન અને વેસ્ટર્ન બન્ને આઉટફિટમાં તે ખૂબ જ સુંદર દેખાય છે. જો તેની ફેશન સેન્સની વાત કરીએ તો તે ઑકેઝન પ્રમાણે પોતાના આઉટફિટ કૅરી કરવા પસંદ કરે છે. તેજસ્વી પ્રકાશની સ્ટાઈલ જો તમે ફૉલો કરવા માગો છો તો તેના આઉટફિટ રીક્રિએટ કરીને પોતાના વર્ડરોબને અપગ્રેટ કરી શકો છો. (તસવીર સૌજન્ય તેજસ્વી પ્રકાશ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

10 June, 2022 02:04 IST | Mumbai

વિડિઓઝ

મુનાવર ફારુકીએ કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ, શિવ ઠાકરે સાથે ઉજવ્યો જન્મદિવસ

મુનાવર ફારુકીએ કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ, શિવ ઠાકરે સાથે ઉજવ્યો જન્મદિવસ

મુનાવર ફારુકી, વખાણાયેલા સ્ટેન્ડ-અપ કોમેડિયન અને બિગ બોસ 17 ના વિજેતા, તાજેતરમાં 28 જાન્યુઆરી, 2025 ના રોજ તેમનો જન્મદિવસ ઉજવ્યો. તેણે સ્ટાર-સ્ટડેડ પાર્ટી સાથે ખાસ દિવસની ઉજવણી કરી જેમાં તેની પત્ની મેહઝબીન કોટવાલા અને તેના મિત્રોએ હાજરી આપી હતી. મનોરંજન ઉદ્યોગ. આ કાર્યક્રમમાં ઈશા માલવીયા, શિવ ઠાકરે, કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. વધુ માટે વિડિયો જુઓ.

29 January, 2025 06:43 IST | Mumbai
સેલિબ્રિટી માસ્ટરશૅફ: ગૌરવ ખન્ના, તેજસ્વી પ્રકાશ અને ફૈઝલ શેખે જણાવી ખાસ વાતો

સેલિબ્રિટી માસ્ટરશૅફ: ગૌરવ ખન્ના, તેજસ્વી પ્રકાશ અને ફૈઝલ શેખે જણાવી ખાસ વાતો

સેલિબ્રિટી માસ્ટરશૅફમાં ઘણા ટેલિવિઝન કલાકારો રણવીર બ્રાર જેવા શૅફ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પડકારોનો સામનો કરવા માટે એકસાથે આવી રહ્યા છે. આ શો ફરાહ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવશે. આ સીઝન મનોરંજન અને નાટકથી ભરપૂર રહેવાનું વચન આપે છે. સહભાગીઓમાં ગૌરવ ખન્ના, તેજસ્વી પ્રકાશ, ફૈઝલ શેખ (ઉર્ફે મિસ્ટર ફૈસુ), નિક્કી તંબોલી, રાજીવ આદતિયા, ઉષા નાડકર્ણી, અર્ચના ગૌતમ, દીપિકા કક્કર, ચંદન પ્રભાકર, કબીતા સિંહ અને અન્યનો સમાવેશ થાય છે. તમારા મનપસંદ સેલિબ્રિટીઝને લાઇવ રસોઈ બનાવતા જોવા માટે સંપૂર્ણ વીડિયો જુઓ!

23 January, 2025 08:28 IST | Mumbai
શર્વરી વાઘ, અમાયરા દસ્તુર, તેજસ્વી પ્રકાશ, ઓરીએ ઈવેન્ટમાં બતાવ્યો જલવો!

શર્વરી વાઘ, અમાયરા દસ્તુર, તેજસ્વી પ્રકાશ, ઓરીએ ઈવેન્ટમાં બતાવ્યો જલવો!

શર્વરી વાળા, કુશા કપિલા, અમાયરા દસ્તુર, તેજસ્વી પ્રકાશ, ઓરી, શનાયા કપૂર અને વધુ સહિતની સેલિબ્રિટીઓએ તેમની હાજરી સાથે મિંત્રા ક્રિએટર ફેસ્ટ 2023ની શોભા વધારી હતી. ફેશન, સ્ટાઈલ અને સર્જનાત્મકતાના સંકલનથી બનેલી આ ઈવેન્ટમાં આ અગ્રણી હસ્તીઓ રેડ કાર્પેટ પર ઉતરતી જોવા મળી હતી.

08 December, 2023 02:06 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK