° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Siddharth Shukla

લેખ

સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ

Sidharth Shuklaના શહેનાઝ ગિલ સાથે થયા લગ્ન? એક્ટરે આપ્યો આ જવાબ

Sidharth Shuklaના શહેનાઝ ગિલ સાથે થયા લગ્ન? એક્ટરે આપ્યો આ જવાબ

26 February, 2021 02:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન

Bigg Boss 14: બાકીની સીઝન્સમાં કયા વિજેતાએ જીતી કેટલી રકમ, જાણો

Bigg Boss 14: બાકીની સીઝન્સમાં કયા વિજેતાએ જીતી કેટલી રકમ, જાણો

17 February, 2021 06:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સિદ્ધાર્થ શુક્લા અને સોનિયા રથી

જોઈ લો અગસ્ત્ય અને રૂમીને

જોઈ લો અગસ્ત્ય અને રૂમીને

07 February, 2021 06:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધાર્થ શુક્લા

ટ્વિટર પર એક મિલ્યન ફૉલોઅર્સ થતાં સૌનો આભાર માન્યો સિદ્ધાર્થ શુક્લાએ

ટ્વિટર પર એક મિલ્યન ફૉલોઅર્સ થતાં સૌનો આભાર માન્યો સિદ્ધાર્થ શુક્લાએ

01 February, 2021 01:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Happy Birthday : જુઓ Bigg Boss-13ના વિનર સિદ્ધાર્થ શુક્લાની જર્ની તસવીરોમાં

Happy Birthday : જુઓ Bigg Boss-13ના વિનર સિદ્ધાર્થ શુક્લાની જર્ની તસવીરોમાં

સિદ્ધાર્થ ટેલિવિઝનનો સૌથી ચર્ચિત શૉ બિગ-બૉસ 13માં નજર આવ્યા હતા. એટલું જ નહીં એમણે શૉની ટ્રોફી પણ પોતાની નામે કરી લીધી હતી. સિદ્ધાર્થ ત્યારે બહુ ચર્ચાનો વિષય બની ગયા હતા. સાથે જ સિદ્ધાર્થ અને શહેનાઝ ગિલની જોડી પણ ઘણી ચર્ચામાં રહી હતી. શૉમાં એન્ગ્રીમેન તરીકે જોવા મળેલા સિદ્ધાર્શ શુક્લા આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ મુંબઈમાં થયો છે. તો જુઓ સિદ્ધાર્થના બિગ-બૉસના સફરની કેટલીક તસવીરો  

12 December, 2020 09:28 IST |
શું દિશા પરમાર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે બિગ-બૉસનો આ સ્પર્ધક, જુઓ

શું દિશા પરમાર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે બિગ-બૉસનો આ સ્પર્ધક, જુઓ

કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત રિયાલિટી શૉ બિગ-બૉસ 14માં વીકેન્ડ કા વારમાં સલમાન ખાન ઘરના દરેક સદસ્યોની ક્લાસ લે છે. આ વીકેન્ડ કા વારમાં રાહુલ વૈદ્યની વારી છે. સલમાન ખાને રાહુલને ફિનાલે વીકમાં છેલ્લા ટાસ્કમાં પોતાનું બેસ્ટ નહીં આપવા બદ્દલ ઘણું સંભળાવ્યું હતું. સિંગર રાહુલ વૈદ્યે બિગ-બૉસ 14ના ઘરમાં નેશનલ ટીવી પર પોતાની ગર્લફ્રેન્ડ દિશા પરમારને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. હવે જ્યારે પોતાની ઈચ્છા પ્રમાણે શૉથી બહાર થઈ ગયો છે, ત્યારે એની માતા ગીતા વૈદ્યના લગ્ન મામલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તસવીર સૌજન્ય - રાહુલ વૈદ્ય ઈન્સ્ટાગ્રામ

08 December, 2020 01:38 IST |
Bigg Boss 14: શું બિગ-બૉસની તૂટી જશે આ ફૅમસ જોડી, થશે શોકિંગ એવિક્શન

Bigg Boss 14: શું બિગ-બૉસની તૂટી જશે આ ફૅમસ જોડી, થશે શોકિંગ એવિક્શન

કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 13ની શરૂઆત એકદમ ધમાકેદાર જોવા મળી હતી. 3 ઑક્ટોબરથી શરૂ થયેલો શૉ બિગ-બૉસ 14માં શરૂઆતના દિવસ એટલા ખાસ નથી રહ્યા, પણ ધીરે-ધીરે ઘરના સ્પધર્કો વચ્ચે હરિફાઈ જોવા મળી હતી. આ બધા વચ્ચે ઘણા ટ્વિસ્ટ પણ જોવા મળ્યા અને સીનના પલટવાર પણ જોવા મળ્યા. હાલ શૉમાં ફિનાલે વીક ચાલી રહ્યો છે. આ સપ્તાહમાં ફક્ત 4 કન્ટેસ્ટન્ટ્સ જ ફિનાલેમાં પહોંચશે. જો આ સીઝન જોઈએ એવો સરળ નથી. એક બાદ એક કન્ટેસ્ટન્ટને ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. આજના એપિસોડમાં તમને હજી એક ટ્વિસ્ટ જોવા મળશે. તસવીર સૌજન્ય - અલી ગોની ઈન્સ્ટાગ્રામ

01 December, 2020 04:58 IST |
RIP મહેશ-નરેશ કનોડિયા: ગુજરાતી ઈન્ડસ્ટ્રી કહે છે ‘એક યુગનો અંત થઈ ગયો’

RIP મહેશ-નરેશ કનોડિયા: ગુજરાતી ઈન્ડસ્ટ્રી કહે છે ‘એક યુગનો અંત થઈ ગયો’

ગુજરાતી ‘લક્ષ્મીકાંત-પ્યારેલાલ’ની જોડી કહેવાતા ‘મહેશ-નરેશ’ કનોડિયાનું અવસાન થયું છે. પહેલાં 25 ઓક્ટોબરે સિંગર-મ્યુઝિશિયન એવા મહેશ કનોડિયાનું નિધન થયું અને આજે એટલે કે 27 ઓક્ટોબરે તેમના ભાઈ તથા ગુજરાતી ફિલ્મોના ‘નરેશ’ એવા નરેશ કનોડિયાનું નિધન થયું છે. કદાચ ઈશ્વરને પણ સ્વર્ગમાં આ બેલડીનું સંગીત સાંભળવાની ઈચ્છા થઈ હોય શકે, તેવું લાગી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં મહેશ અને નરેશનાં નામથી આ જોડી પ્રખ્યાત હતી. આ જોડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને માત્ર દેશ જ નહીં, પરંતુ વિદેશની ધરતી પર પણ આ જોડીએ ગુજરાતી ગીતોને નામના અપાવી હતી અને પર્ફોર્મન્સ કર્યા હતા. એક જ અઠવાડિયામાં બન્ને ભાઈનાં નિધનથી માત્ર તેમના પરિવાર જ નહીં, પરંતુ ઢોલીવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બન્ને ભાઈનાં જન્મ વચ્ચે છ વર્ષનું અંતર હતું, પરંતુ તેમનાં નિધનમાં માત્ર બે દિવસનું અંતર છે. તેમની વિદાયથી જાણે એક યુગનો અંત થઈ ગયો છે. ગુજરાતી સેલેબ્ઝ અને કલાકારોનું પણ આ જ માનવું છે. આ બેલડીના જવાથી આખી ગુજરાતી ઈન્ડસ્ટ્રી શોકમાં છે અને તેમને શ્રદ્ધાંજલી આપી છે. (તસવીર સૌજન્ય: સેલેબ્ઝની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી, પોસ્ટ)

27 October, 2020 07:51 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK