ગઈ કાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનાં લગ્ન આનંદ પિરામલ સાથે થયાં ત્યારે તેમને આર્શીવાદ આપવા માટે મોટી સંખ્યામાં સેલિબ્રિટીઝ ઊમટી પડી હતી. એમાં ફિલ્મી ઍક્ટર્સ-ઍક્ટ્રેસિસ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સહિતના રાજકારણીઓ અને દેશના મોટા ઉદ્યોગપતિઓનો સમાવેશ હતો. તસવીરો : બિપિન કોકાટે
13 December, 2018 03:46 IST