Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


National Film Awards

લેખ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ અવૉર્ડ્‍સ સ્વીકારતી માનસી પારેખ

બન્ને અવૉર્ડ હાથમાં પકડ્યા ત્યારે લાગ્યું કે હું દુનિયાને દેખાડી રહી છું....

જ્યારે બન્ને અવૉર્ડ હાથમાં પકડ્યા ત્યારે લાગ્યું કે હું દુનિયાને દેખાડી રહી છું કે જુઓ... લગ્ન પછી છોકરીઓ આગળ ન વધી શકે, બાળક જન્મે પછી તેનાં સપનાં પૂરાં ન થઈ શકે એ બધી વાતો ખોટી છે

11 October, 2024 10:51 IST | Delhi | Jigisha Jain
જાની માસ્ટરે ‘સ્ત્રી 2’માં પણ કોરિયોગ્રાફી કરી છે.

બેસ્ટ કોરિયોગ્રાફીનો નૅશનલ અવૉર્ડ સસ્પેન્ડ સમારોહનું આમંત્રણ પણ રદ

બળાત્કારના આરોપી જાની માસ્ટરને અપાયેલો બેસ્ટ કોરિયોગ્રાફીનો નૅશનલ અવૉર્ડ સસ્પેન્ડ સમારોહનું આમંત્રણ પણ રદ

07 October, 2024 09:57 IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ગુરુકુલ સ્કૂલ ઑફ આર્ટના આર્ટિસ્ટોએ મિથુન ચક્રવર્તીને અભિનંદન-સંદેશ આપતું ચિત્ર બનાવ્યું હતું.

મિથુન ચક્રવર્તીએ ઇન્ટરવ્યુ લેવા આવેલા જર્નલિસ્ટ પાસે ખાવાનું માગ્યું હતું

મિથુન ચક્રવર્તીએ દાદા સાહેબ ફાળકે અવૉર્ડની જાહેરાત બાદ તેમના ચાહકોને કહ્યું કે તેઓ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માગતા હોય તો તેમનામાં કામ પ્રત્યે ઝનૂન અને લગન હોવાં જોઈએ

02 October, 2024 09:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ બાજપાઈ

ગુલમોહર માટે ‘સ્પેશ્યલ મેન્શન’ નૅશનલ અવૉર્ડ મેળવનાર મનોજ બાજપાઈ કહે છે...

જો હું લૉબિંગ દ્વારા અવૉર્ડ મેળવું તો દરરોજ એની સામે જોઈ કેવી રીતે શકું?

24 August, 2024 09:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે માનસી પારેખે એવોર્ડ સ્વિકાર્યો તે તસવીર

માનસી પારેખ ઇમોશનલ થઈ

ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ સ્વીકારતી વખતે માનસી પારેખ ઇમોશનલ થઈ ગઈ હતી. માનસી ઉપરાંત તામિલ ઍક્ટ્રેસ નિત્યા મેનનને પણ સંયુક્તપણે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે. માનસીએ હસબન્ડ પાર્થિવ ગોહિલ સાથે મળીને કચ્છ એક્સપ્રેસને કો-પ્રોડ્યુસ પણ કરી હતી. દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આપવામાં આવ્યા ૭૦મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્‍સ, મિથુન ચક્રવર્તીને ભારતીય ફિલ્મજગતનો સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અપાયો છે.

09 October, 2024 10:25 IST | Delhi | Gujarati Mid-day Correspondent
‘દાળ ભાત’ ફિલ્મનું પોસ્ટર, યુવા દિગ્દર્શક નેમિલ શાહ

નૅશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ ‘દાળ ભાત’નું કાસ્ટિંગ હતું સૌથી મુશ્કેલ : નેમિલ શાહ

તાજેતરમાં જાહેર થયેલા ૬૯માં નૅશનલ અવૉર્ડમાં ચાર ગુજરાતી ફિલ્મોએ ડંકો વગાડ્યો હતો. આ વર્ષે નૅશનલ અવૉર્ડમાં શોર્ટ ફિક્શન ફિલ્મ ‘દાળ ભાત’એ બેસ્ટ શૉર્ટ ફિક્શન ફિલ્મનો અવૉર્ડ મેળવ્યો છે. બહુ ઓછા લોકો જાણે છે કે, આ ફિલ્મે ‘ઑસ્કર્સ’માં પણ નોમિનેશન મેળવ્યું છે. ફિલ્મના લેખન, દિગ્દર્શનથી માંડીને કલાકરો સુધી યુવા પેઢીની એક મોટી ટીમ છે. ફિલ્મનું લેખક કચ્છી ગુજરાતી યુવાન કુમાર છેડાએ કર્યું છે. જ્યારે દિગ્દર્શન ગુજરાતી યંગસ્ટર નેમિલ શાહે કર્યું છે. ફિલ્મના યુવા દિગ્દર્શક નેમિલ શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે.

03 September, 2023 05:00 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

69th National Film Awards: રાષ્ટ્રપતિને હસ્તે સન્માનિત થયાં સેલેબ્રિટીઝ

69th National Film Awards: રાષ્ટ્રપતિને હસ્તે સન્માનિત થયાં સેલેબ્રિટીઝ

69મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે 17મી ઑક્ટોબર, 2023ના રોજ દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે એક સમારોહ યોજાયો હતો. જ્યાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓને અન્ય કોઈ નહીં પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. અગાઉ ઓગસ્ટમાં 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે પ્રેસ કોન્ફરન્સમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. 28 ભાષાઓમાંથી કુલ 280 ફીચર ફિલ્મો અને 23 ભાષાઓમાં 158 નોન-ફીચર ફિલ્મો રાષ્ટ્રીય પુરસ્કાર વિચારણા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયને સબમિટ કરવામાં આવી હતી.

18 October, 2023 12:59 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK