° °

આજનું ઇ-પેપર
Tuesday, 03 August, 2021


Nalasopara

લેખ

નાલાસોપારાના ગુજરાતી યુવાન અશ્વિન કોળીએ સાપ કરડતાં જીવ ગુમાવ્યો

મોજ નહીં, મોત...

માથેરાનમાં મોજમસ્તી કરવા ગયેલા ગુજરાતી યુવાનને સાપ કરડતાં મોત : રાત્રે જમ્યા બાદ હોટેલની આસપાસ રાઉન્ડ મારવા ગયેલા અશ્વિન કોળીને ખબર જ ન પડી કે તેને સાપ કરડ્યો છે

24 July, 2021 08:50 IST | Mumbai | Priti Khuman Thakur
પ્રતીકાત્મક તસવીર

નાલાસોપારાના સગીર બાળક સાથે તેના જ ગામમાં અકુદરતી કૃત્ય કરાયું

આરોપી ઉત્તર પ્રદેશના ગામમાં હોવાથી આ કેસ હવે ત્યાં ટ્રાન્સફર કરવામાં આવશે

14 July, 2021 12:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ફરી કોરોના થવાનો ડર? કપલનું સુસાઇડ

નાલાસોપારાનું વૃદ્ધ દંપતી રિકવર થયા બાદ ડરનું માર્યું ઘરમાંથી બહાર નીકળતું નહોતું અને ઘરમાં ને ઘરમાં રહીને ડિપ્રેશનમાં આવી જતાં તેમણે અંતિમ પગલું ભર્યું

01 July, 2021 08:15 IST | Mumbai | Priti Khuman Thakur
વસઈના વૅક્સિનેશન સેન્ટરની બહાર પાણી ભરાતાં વૅક્સિન લેવા આવેલા લોકો પરેશાન થયા હતા.

મૈં ના ભૂલુંગા યે બરસાત કા દિન

નાલાસોપારાનો ગુજરાતી ગઈ કાલનો દિવસ હંમેશાં યાદ રાખશે: વસઈના વૅક્સિનેશન સેન્ટરની બહાર તળાવ બનતાં ફસાઈ ગયો: વસઈ-વિરારના હાલ વરસાદે કર્યા બેહાલ : કામ પરથી પાછા આવેલા લોકોને રિક્ષાઓ ન મળતાં રસ્તા પર ફાંફાં મારવા પડ્યાં

18 June, 2021 08:08 IST | Mumbai | Priti Khuman Thakur

ફોટા

રેલ રોકોથી મૌન રેલીઃ મુંબઈકરાઓએ આવી રીતે કર્યો પુલવામા હુમલાનો વિરોધ

રેલ રોકોથી મૌન રેલીઃ મુંબઈકરાઓએ આવી રીતે કર્યો પુલવામા હુમલાનો વિરોધ

ફેબ્રુઆરી 14, 2019ના દેશના સૌથી મોટા આતંકી હુમલામાં થયેલા હુમલા બાદ દેશભરમાં રોષ છે. દેશભરમાં નાગરિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મુંબઈકરાઓએ પણ આ રીતે વિરોધ કર્યો. (તસવીર સૌજન્યઃ મિડ-ડે, પ્રદીપ ધિવર, સમિઉલ્લાહ ખાન, આશિષ રાણે)

16 February, 2019 12:55 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK