Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kem Hospital

લેખ

વરલીથી બાંદરા તરફ જઈ રહેલાં ટૅક્સી અને કાર સહિતનાં પાંચ વાહનોની ટક્કર થઈ હતી

કોસ્ટલ રોડ પર પાંચ વાહનો ટકરાયાં

કાર અને ટૅક્સી સહિતનાં વાહનોની ટક્કર થવાથી નવ લોકોને ઈજા થઈ

06 May, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈના KEM હૉસ્પિટલના સિનિયર પ્રોફેસર પર જાતીય શોષણના આરોપ બાદ સસ્પેન્ડ

KEM Professor Booked for Sexual Harassment: મુંબઈની KEM હૉસ્પિટલની છ મહિલા ડૉક્ટરોએ એક સિનિયર પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યાના થોડા દિવસો પછી, હૉસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશને ફરિયાદીઓ પ્રત્યે સમર્થન આપ્યું છે.

23 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
NASH ક્લિનિક લૉન્ચ કરતાં અમિતાભ બચ્ચન

KEM હૉસ્પિટલના શતાબ્દી મહોત્સવમાં અમિતાભ બચ્ચને જે NASH ક્લિનિક લૉન્ચ કર્યું

તેમને NASH  સામેની લડતના ગુડવિલ ઍમ્બૅસૅડર બનાવવામાં આવ્યા છે.

21 January, 2025 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑલ ફૂડ ઍન્ડ ડ્રગ લાઇસન્સ હોલ્ડર્સ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ અભય પાંડે.

મેડિસિનનું પેમેન્ટ ન મળ્યું હોવાથી BMCની હૉસ્પિટલોને સોમવારથી દવા નહીં મળે

૧૨૫ કરોડ રૂપિયા અટવાયા હોવાથી સપ્લાયર્સના સંગઠન ઑલ ફૂડ ઍન્ડ ડ્રગ લાઇસન્સ હોલ્ડર્સ ફાઉન્ડેશને નાછૂટકે લીધો નિર્ણય

11 January, 2025 04:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

રાજ ઠાકરે પહોંચ્યા બીએમસી હેડ ક્વૉટર (તસવીરો: અતુલ કાંબળે)

રાજ ઠાકરેએ લીધી BMCની મુલાકાત: આ વિષયો પર કરી કમિશનર સાથે ચર્ચા, જુઓ તસવીરો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ BMC (બ્રિહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની આવક વધારવા માટે વિવિધ પ્રસ્તાવ રાખ્યા છે. ખાસ કરીને, મુંબઈમાં કાર્યરત મોટી કંપનીઓ અને બાહરથી સારવાર માટે આવતા દર્દીઓ પર વધારાના ચાર્જની માગણી કરવામાં આવી છે. બીએમસી હાલ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે, અને ઠાકરેએ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કેટલાક સૂચનો આપ્યા છે. (તસવીરો: અતુલ કાંબળે)

22 February, 2025 07:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: પીટીઆઈ

Photos: શિવસેના UBTના કાર્યક્રતાઓએ મુંબઈની KEM હૉસ્પિટલમાં કર્યું વિરોધ પ્રદર્શન

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના સમર્થકોએ મંગળવારે મુંબઈની KEM હૉસ્પિટલમાં કથિત `ગેરવહીવટ` સામે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન, હૉસ્પિટલ પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. વિરોધ દરમિયાન શિવસેના (UBT)ના નેતા અરવિંદ સાવંત પણ વિરોધીઓ સાથે હાજર હતા.

29 August, 2023 07:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK