Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarat Politics

લેખ

પ્રદ્યુમનસિંહ જાડેજા

કચ્છના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં દબાણ-હટાવ ઝુંબેશ મુલતવી રાખો

અબડાસાના BJPના વિધાનસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને કહ્યું...

03 May, 2025 03:17 IST | Kutch | Gujarati Mid-day Correspondent
ભૂપેન્દ્ર પટેલ

દોઢ વર્ષથી ધક્કા ખાઈએ છીએ, કોઈ મળવા નથી દેતું તમને

વડોદરામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સભામાં હરણી બોટકાંડના મુદ્દે બે મહિલાએ પોતાનાં બાળકો માટે રાવ નાખતાં હોબાળો મચ્યો

03 May, 2025 01:04 IST | Vadodara | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી

દલિત, બ્રાહ્મણ, મુસ્લિમમાં ગૂંચવાયેલા રહ્યા, OBC કૉન્ગ્રેસ છોડીને ચાલ્યા: રાહુલ

ગુજરાતમાં ૬૪ વર્ષ બાદ યોજાયેલા કૉન્ગ્રેસ અધિવેશનમાં કૉન્ગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં ગઈ કાલે રાહુલ ગાંધીએ કહ્યું હતું

09 April, 2025 09:32 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ સરદાર સ્મારક આગળ તસવીર પડાવી.

કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રહ્યા સરદાર વલ્લભભાઈ પટેલ કેન્દ્રસ્થાને

અમદાવાદમાં સરદાર પટેલને વંદન કરીને સરદાર સ્મારકની મુલાકાત લીધી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેએ અને સરદાર પટેલની જીવનયાત્રા જોઈઃ સરદાર પટેલના આદર્શ અને સિદ્ધાંતોના માર્ગ પર સંકલ્પબદ્ધ થવા પ્રસ્તાવ પસાર થયો

09 April, 2025 09:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

નેતાઓ અને ક્રિકેટર પત્ની સાથે પહોંચ્યા મતદાન કરવા

રિવાબા અને રવિન્દ્ર જાડેજાનું અલગ-અલગ મતદાન, નેતાઓનો જોવા મળ્યો કપલ મોડ

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ના 19 જિલ્લાની 89 વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદાનમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે કેટલીક એવી પણ બેઠકો છે જ્યાં મતદાન ખુબ ઓછા પ્રમાણે થઈ રહ્યું છે. યુવાનોથી માંડીને વૃદ્ધો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. તો બીજી બાજુ કેટલાક નેતાઓ પોતાની પત્ની સાથે મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચ્યાં હતા.  

01 December, 2022 03:10 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ડિમોલિશન ડ્રાઇવ ચાલુ

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ડિમોલિશન ડ્રાઇવ ચાલુ

30 એપ્રિલના રોજ ગુજરાતના અમદાવાદના ચંડોળા તળાવ ખાતે બીજા દિવસે પણ ડિમોલિશન ઝુંબેશ ચાલુ રહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા 180 થી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ કરવામાં આવી હતી."અમે જે વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા હતા ત્યાં ગેરકાયદેસર અતિક્રમણ તોડી પાડ્યા છે... અમે ખાતરી કરીશું કે સરકારી જમીન ખાલી કરવામાં આવે," હર્ષ સંઘવીએ જણાવ્યું.

01 May, 2025 05:58 IST | Ahmedabad
ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ`નું સન્માન કર્યું

ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ`નું સન્માન કર્યું

રતનસિંહજી મહિડા મેમોરિયલ ઇવેન્ટ 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ` એવોર્ડ સમારોહમાં હાજરી આપી. 12 એપ્રિલ, 2025 ના રોજ શ્રી રતનસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ - "ધ લાયન ઓફ નર્મદા" શીર્ષક માટે આયોજિત સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમાજમાં અસાધારણ યોગદાનને માન્યતા આપે છે અને નર્મદા ક્ષેત્રના આદરણીય નેતા રતનસિંહજી મહિડાના વારસાનું સન્માન કરે છે.

14 April, 2025 07:04 IST | Ahmedabad
ગુજરાતના ગાંધીનગરમાં ખ્યાતિ હોસ્પિટલમાં બે મૃત્યુ પછી સરકારે પગલાં લીધાં

ગુજરાતના ગાંધીનગરમાં ખ્યાતિ હોસ્પિટલમાં બે મૃત્યુ પછી સરકારે પગલાં લીધાં

ગુજરાતના ગાંધીનગરની ખ્યાતી હોસ્પિટલમાં 2 લોકોના મૃત્યુ પછી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ના ડેપ્યુટી ડાયરેક્ટર યુબી ગાંધીએ કહ્યું, “આ ખૂબ જ કમનસીબ ઘટના છે. અમારી ટીમ ત્યાં પહોંચી રહી છે અને તેઓ તમામ માહિતી એકઠી કરશે જેમ કે કેટલા દર્દીઓની એન્જિયોગ્રાફી થઈ, કેટલી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, કોઈ એન્જિયોપ્લાસ્ટી સૂચવવામાં આવી હતી કે નહીં, તેઓ રેકોર્ડ તપાસશે. અમારી કાર્ડિયોલોજી ટીમ પણ ત્યાં પહોંચી રહી છે. કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.લોકોનો આરોપ છે કે તેમને મેડિકલ ચેકઅપના બહાને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બે દર્દીઓ મૃત્યુ પામ્યા જ્યારે અન્યને ICUમાં દાખલ કરવામાં આવ્યા અને PMJAY યોજના હેઠળ એન્જીયોગ્રાફી કરવામાં આવી.

13 November, 2024 01:40 IST | Gandhinagar
વિદેશ મંત્રી એસ જયશંકરે ગાંધીનગરમાં નોંધાવ્યું રાજ્યસભાનું નામાંકન

વિદેશ મંત્રી એસ જયશંકરે ગાંધીનગરમાં નોંધાવ્યું રાજ્યસભાનું નામાંકન

વિદેશ મંત્રી એસ જયશંકરે 10 જુલાઈના રોજ ગુજરાતના ગાંધીનગરમાં આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા પછી, ડૉ. એસ જયશંકરે કહ્યું, "ચાર વર્ષ પહેલાં, મને રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે સન્માન મળ્યું તે માટે સૌ પ્રથમ હું પીએમ મોદી, બીજેપી નેતૃત્વ અને ગુજરાતના ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું". "છેલ્લા 4 વર્ષમાં PM મોદીના નેતૃત્વમાં દેશમાં થયેલા ફેરફારોનો ભાગ બનવાની મને તક મળી છે. હું આશા રાખું છું કે આગામી સમયમાં જે પ્રગતિ થશે તેમાં હું મારું યોગદાન આપી શકીશ."

10 July, 2023 04:27 IST | Gandhinagar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK