Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Beijing

લેખ

માઉન્ટ ફુજીની નકલ

ચીની પહાડ: જપાનના માઉન્ટ ફુજીની નકલ કરવા ટેકરા પર લગાવી દીધો સફેદ પેઇન્ટ

ચીનમાં એક ટૂરિસ્ટ-સ્પૉટ છે જ્યાં દુનિયાના એક પ્રસિદ્ધ પહાડની નકલ બનાવી છે. ચીનના હુબેઈ પ્રાંતમાં યુનિવર્સલ ફૅન્ટસીલૅન્ડ નામનું ટૂરિસ્ટ-સ્પૉટ છે. એમાં જપાનના માઉન્ટ ફુજીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.

11 May, 2025 12:58 IST | Beijing | Gujarati Mid-day Correspondent
ચાઈ વાનબિન તેની મા સાથે

ચીનનો શ્રવણકુમાર: ૮૮ વર્ષની લકવાગ્રસ્ત માને પીઠ પર તેડીને ફેરવે છે દીકરો

ચીનના હુઇડૉન્ગ પ્રાંતમાં રહેતાં ૫૧ વર્ષનાં ચાઈ વાનબિન નામના ભાઈએ તેમની માને સાચવવા માટે રોલ રિવર્સ કરી લીધો છે. જેમ બાળકને કાખમાં ઉપાડીને મા ફરે છે એમ ચાઈ વાનબિન માને ખભે બેબી સ્લિંગમાં ભરાવીને ફરે છે.

11 May, 2025 12:14 IST | Beijing | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બીજિંગમાં બ્લૉકચેઇન મારફત ડિજિટલ ઍસેટ્સનો વધુ સારો ઉપયોગ કરવાની યોજના જાહેર

દરમ્યાન મંગળવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં નોંધનીય સુધારો થયો હતો

03 May, 2025 06:39 IST | China | Gujarati Mid-day Correspondent
રોબોટ

ચાર મહિનાથી આ રોબો પ્રૅક્ટિસ કરે છે, કાલે બીજિંગમાં દોડશે પહેલી હાફ મૅરથૉન

આમ તો આ મૅરથૉન ગયા અઠવાડિયે થવાની હતી, પરંતુ તમામ રોબોની તાલીમ પૂરી થઈ ન હોવાથી એક વીક માટે પાછળ ઠેલાઈ હતી.

19 April, 2025 07:01 IST | China | Gujarati Mid-day Correspondent

ફોટા

શુક્રવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર કેપ અને માસ્કમાં પ્રસાદ પૂજારી જોવા મળ્યો હતો

ગેંગસ્ટર પ્રસાદ પૂજારીને ચીનથી મુંબઈ લવાયો, મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ

અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ગેંગસ્ટર પ્રસાદ પૂજારીને શનિવારે વહેલી સવારે ચીનમાંથી દેશનિકાલ કર્યા બાદ ભારત પરત લાવવામાં આવ્યો હતો. તેની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. (તમામ તસવીરો: મુંબઈ પોલીસ સૂત્ર)

23 March, 2024 05:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિમેશન ટાવર, બૅન્ગલોરની વાઇરલ તસવીર, એરિયલ ફોટોગ્રાફ અને સૂર્યની સપાટી

વાંચો દુનિયાભરનાં અજબ ગજબ સમાચાર તસવીરો સાથે

ક્યાંક ખેડૂતે પોતાના ખેતરમાં ડાંગરમાંથી બનાવેલી અદ્ભુત પેંઇન્ટિંગ્સ જોવા મળી છે તો ક્યાંક વિચિત્ર મુખર્તા જોવા મળી છે. દુનિયાભરમાંથી વાયરલ થયેલી અનેક તસવીરોમાં આવા દ્રશ્યો જોવા મળે છે. આવી અજીબોગરીબ ઘટના ક્યાં અને કેવી રીતે બની છે, અને તેના વિશે વધુ વિગતો જાણવા વધુમાં વાંચો

22 June, 2023 11:52 IST | Beijing | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

ચીનના `સ્ટાન્ડર્ડ મેપ’ને કારણે ભારત, મલેશિયા પછી નારાજ થયું ફિલિપાઇન્સ

ચીનના `સ્ટાન્ડર્ડ મેપ’ને કારણે ભારત, મલેશિયા પછી નારાજ થયું ફિલિપાઇન્સ

ચીનના નવા રાષ્ટ્રીય નકશાએ તેના પાડોશી દેશો ભારત, મલેશિયા અને ફિલિપાઈન્સને નારાજ કર્યા છે. ભારત અને મલેશિયા પછી ફિલિપાઇન્સ પણ નારાજ થયું છે. બેઇજિંગ પર તેમના પ્રદેશનો દાવો કરવાનો આરોપ મૂકતા સખત શબ્દોમાં નિવેદનો બહાર પાડીને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. એક નિવેદનમાં ફિલિપાઇન્સે બેઇજિંગના સાર્વભૌમત્વને કાયદેસર બનાવવાના પ્રયાસને "આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કોઈ આધાર ન હોવાનું" ગણાવ્યું હતું. જુઓ વીડિયો

01 September, 2023 06:20 IST | Beijing

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK