Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Arun Jaitley

લેખ

કે. એલ. રાહુલ, વિરાટ કોહલી

દિલ્હી સામે હોમ ગ્રાઉન્ડ પર મળેલી હારનો બદલો લઈ શકશે બૅન્ગલોર?

વિરાટ કોહલીના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી સામે ૧૦માંથી ૬ મૅચ જીત્યું છે બૅન્ગલોર

28 April, 2025 06:49 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારે પવનના કારણે મુંબઈનું નેટ પ્રૅક્ટિસ-સેશન અટકી પડ્યું હતું.

દિલ્હીનો કિલ્લો ફતેહ કરીને કમબૅક કરશે મુંબઈની પલટન?

અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ સામે અગિયારમાંથી સાત મૅચ જીત્યું છે દિલ્હી

14 April, 2025 07:15 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી,  હિમાંશુ સાંગવાન

વિરાટને કઈ રીતે આઉટ કરવો એ હવે બસ-ડ્રાઇવરને પણ ખબર છે

રણજી ટ્રોફીની મૅચમાં કિંગ કોહલીને બોલ્ડ કરનારા હિમાંશુ સાંગવાનને ટીમ-બસના ડ્રાઇવરે આપી હતી ટિપ્સ

05 February, 2025 10:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કિંગ કોહલીના ત્રણ ફૅન્સને મેદાનમાંથી બહાર લઈ જવા મેદાન પર આવેલા પચીસથી વધુ સુરક્ષા-કર્મચારીઓ.

બીજી વાર વિરાટ કોહલીની બૅટિંગ આવી જ નહીં

રેલવેઝ સામે દિલ્હીએ એક ઇનિંગ્સ અને ૧૯ રને જીત મેળવી: એકસાથે ત્રણ ફૅન્સ કોહલીને મળવા મેદાન પર ઘૂસી આવ્યા

02 February, 2025 09:32 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

Arun Jaitley : નરેન્દ્ર મોદીના 'કિંમતી હીરા' અને ચાણક્ય

Arun Jaitley : નરેન્દ્ર મોદીના 'કિંમતી હીરા' અને ચાણક્ય

અરૂણ જેટલીના રૂપે દેશે ભારતના એક પ્રખર વકીલ અને રાજનેતા ગુમાવ્યા. 28 ડિસેમ્બર 1952ના દિવસે જન્મેલા અરૂણ જેટલીએ 24 ઓગસ્ટ 2019ના દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રાજકીય જીવનમાં તેમણે કેન્દ્ર સરકારમાં નાણાપ્રધાન અને રક્ષા પ્રધાન તરીકેના મહત્વના પદો સંભાળ્યા. એક સફળ રાજકારણી હોવાની સાથે અરૂણ જેટલી એક સફળ વકીલ તરીકે કરવામાં આવે છે. અરૂણ જેટલી સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ વકીલ રહ્યા. ચાલો જોઈએ અરૂણ જેટલીના કરિઅર પર એક નજર.

24 August, 2019 06:38 IST
વાંચો આ છે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

વાંચો આ છે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકમાં 

29 May, 2019 02:59 IST
વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

આજના 3 વાગ્યા સુધીના સમાચાર વાંચો, તસવીરો સાથે એક જ ક્લિકમાં.

27 February, 2019 02:58 IST

વિડિઓઝ

Special Parliament Session: સુપ્રિયા સુલેએ પીએમ મોદી પર કર્યો વળતો પ્રહાર

Special Parliament Session: સુપ્રિયા સુલેએ પીએમ મોદી પર કર્યો વળતો પ્રહાર

Special Parliament Session: બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીને પ્રેમથી યાદ કર્યા, `જેનું નામ પીએમ મોદી લેવાનું ભૂલી ગયા`, તેમણે કહ્યું. સુલેએ બિલ્ડિંગના વારસા અને લોકશાહી મૂલ્યોની પ્રશંસા કરતી વખતે કેન્દ્ર સરકારને મહારાષ્ટ્રમાં સિંચાઈ, બેંક કૌભાંડોની તપાસ શરૂ કરવા વિનંતી કરી હતી. બારામતીના સાંસદે પીએમ મોદીના ભાષણના સંદર્ભમાં આ વાત કરી હતી જ્યાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) કુદરતી રીતે ભ્રષ્ટ પાર્ટી છે.

18 September, 2023 04:59 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK