તમને ટ્યુલીપ જોશી યાદ તો હશે જ, ક્યૂટ સ્માઇલ વાળી ઉદય ચોપરાની હિરોઇન! મેરે યાર કી શાદી હૈ ફિલ્મમાં ડેબ્યુ કરનારી ટ્યુલીપ બૉલીવુડમાં બહુ હીટ તો નહીં પણ તેની લાઇફ સ્મુધ રહી છે. 11 સપ્ટેમ્બર એનો જન્મદિવસ છે જોઇએ તેની મસ્ત મજાની ક્યુટ હેપ્પી તસવીરો...(ઇન્સ્ટાગ્રામ)
11 September, 2020 05:17 IST