નવસારી: ફોટોઝમાં જુઓ કેવું છે ઐતિહાસિક દાંડી સ્મારક

Updated: Jan 30, 2019, 15:14 IST | Sheetal Patel
 • સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સમગ્ર દેશ અને દુનિયામાં આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે ત્યારે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિતે નવસારીના ઐતિહાસિક દાંડી ગામે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગ વડે રૂ. 110 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાના રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક પ્રોજેકટની કામગીરી અંતિમ ચરણમાં છે.

  સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સમગ્ર દેશ અને દુનિયામાં આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે ત્યારે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિતે નવસારીના ઐતિહાસિક દાંડી ગામે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગ વડે રૂ. 110 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાના રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક પ્રોજેકટની કામગીરી અંતિમ ચરણમાં છે.

  1/6
 • 30 જાન્યુઆરી એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. બાપુની પુણ્યતિથિના દિવસે ગુજરાતને ઐતિહાસિક દાંડી સત્યાગ્રહના સ્મારકની ભેટ મળવા જઈ રહી છે.

  30 જાન્યુઆરી એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. બાપુની પુણ્યતિથિના દિવસે ગુજરાતને ઐતિહાસિક દાંડી સત્યાગ્રહના સ્મારકની ભેટ મળવા જઈ રહી છે.

  2/6
 • ગાંધીજી જે 24 ગામમાં રોકાયા હતા તેની ઝાંખીરૂપે ગામના સ્મારક પણ મૂકવામાં આવ્યા છે.

  ગાંધીજી જે 24 ગામમાં રોકાયા હતા તેની ઝાંખીરૂપે ગામના સ્મારક પણ મૂકવામાં આવ્યા છે.

  3/6
 • આખું દાંડી મ્યુઝિયમ 15 એકરમાં બન્યું છે. સ્મારકની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર તૈયાર કરાયું છે. આ સરોવરમાં મીઠું પકવવામાં આવશે.

  આખું દાંડી મ્યુઝિયમ 15 એકરમાં બન્યું છે. સ્મારકની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર તૈયાર કરાયું છે. આ સરોવરમાં મીઠું પકવવામાં આવશે.

  4/6
 • મહાત્મા ગાંધીની 18 ઉંચી પ્રતિમા અને સાથે જોડાયેલા તમામ 80 પદયાત્રી  સ્વતંત્ર સેનાનીની પ્રતિમાઓ મુકવામાં આવશે.

  મહાત્મા ગાંધીની 18 ઉંચી પ્રતિમા અને સાથે જોડાયેલા તમામ 80 પદયાત્રી  સ્વતંત્ર સેનાનીની પ્રતિમાઓ મુકવામાં આવશે.

  5/6
 • 40 મીટરની ઉંચાઈએ ક્રિસ્ટલ અને લેઝર લાઈટ દ્વારા મીઠાને હાઈલાઈટ કરવામાં આવશે અને 40 સોલાર-ટ્રી દ્વારા રોશની ઉપરાંત મધ્યમાં કૃત્રિમ તળાવની તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે.

  40 મીટરની ઉંચાઈએ ક્રિસ્ટલ અને લેઝર લાઈટ દ્વારા મીઠાને હાઈલાઈટ કરવામાં આવશે અને 40 સોલાર-ટ્રી દ્વારા રોશની ઉપરાંત મધ્યમાં કૃત્રિમ તળાવની તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

30 જાન્યુઆરી એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. બાપુની પુણ્યતિથિના દિવસે ગુજરાતને ઐતિહાસિક દાંડી સત્યાગ્રહના સ્મારકની ભેટ મળવા જઈ રહી છે. ભારતની આઝાદીમાં ગુજરાતના દાંડીનું અનોખું મહત્વ છે. નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને આજે પીએમ મોદી ખુલ્લું મૂક્શે

તસવીર સૌજન્ય - દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK