બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી, નીતા અંબાણી અને કોકિલાબેન અંબાણી સહિતનો પરિવાર રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભામાં હાજર રહ્યા.
રિલાયન્સની 42મી AGMમાં કોકિલાબેન અંબાણી અને નીતા અંબાણીના માતા પૂર્ણિમા દલાલ પણ હાજર રહ્યા.
ઈશા અંબાણી પણ આ ઈવેન્ટમાં હાજર રહ્યા.
ઈશા ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી સાથે તેણે સિમ્પલ મેકઅપ કર્યો હતો.
એથનિક વેરમાં ઈશા સુંદર લાગી રહી હતી.
આકાશ અંબાણી અને શ્લોકા મહેતા પણ ઈવેન્ટમાં જોવા મળ્યા.
ઈવેન્ટમાં આવતા સમયે આકાશ અને શ્લોકા.
અનંત અંબાણી વાર્ષિક સામાન્ય સભામાં ફોર્મલ લૂકમાં જોવા મળ્યા.
અનંત અંબાણીની ફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી.
આકાશ અંબાણી ઈવેન્ટ દરમિયાન.
નીતા અંબાણીના માતા પૂર્ણિમા દલાલ.
મોકો હતો રિલાયન્સ ગ્રુપની વાર્ષિક સામાન્ય સભાનો જ્યારે આખો અંબાણી પરિવાર સાથે જોવા મળ્યો. જુઓ આ ખાસ તસવીરો.(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)