રાજકોટના લોક મેળાનો આવો છે નજારો, CM રૂપાણીએ કર્યું ઉદઘાટન

Updated: Aug 23, 2019, 14:01 IST | Bhavin
 • રાજકોટનો પ્રખ્યાત લોકમેળો શરૂ થઈ ચૂક્યો છે. આ મેળાનો પહેલા દિવસનો નજારો કંઈક આવો હતો. 

  રાજકોટનો પ્રખ્યાત લોકમેળો શરૂ થઈ ચૂક્યો છે. આ મેળાનો પહેલા દિવસનો નજારો કંઈક આવો હતો. 

  1/17
 • સીએમ વિજય રૂપાણીએ પોતાના શહેરમાં લોકમેળાું દીપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન કર્યું હતું. તેમની સાથે મંત્રી કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યા હતા.

  સીએમ વિજય રૂપાણીએ પોતાના શહેરમાં લોકમેળાું દીપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન કર્યું હતું. તેમની સાથે મંત્રી કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યા હતા.

  2/17
 • સીએમ વિજય રૂપાણીએ પત્ની અંજલી રૂપાણી સાથે મેળામાં હાજરી આપી હતી. જેમાં તેમનું સ્વાગત પરંપરાગત રીતે કરાયું હતું. 

  સીએમ વિજય રૂપાણીએ પત્ની અંજલી રૂપાણી સાથે મેળામાં હાજરી આપી હતી. જેમાં તેમનું સ્વાગત પરંપરાગત રીતે કરાયું હતું. 

  3/17
 • લોકલાડીલા નેતા વિજય રૂપાણીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. 

  લોકલાડીલા નેતા વિજય રૂપાણીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. 

  4/17
 • આ મેળામાં સીેમ વિજય રૂપાણીને આર્ટિસ્ટે બનાવેલું પેઈન્ટિંગ  ગિફ્ટ કર્યું હતું. 

  આ મેળામાં સીેમ વિજય રૂપાણીને આર્ટિસ્ટે બનાવેલું પેઈન્ટિંગ  ગિફ્ટ કર્યું હતું. 

  5/17
 • તો સીએમ વિજય રૂપાણીએ પત્ની અંજલી રૂપાણી અને ધનસુખ ભંડેરી સાથે ચકડોળમાં બેસવાનો પણ લહાવો લીધો હતો. 

  તો સીએમ વિજય રૂપાણીએ પત્ની અંજલી રૂપાણી અને ધનસુખ ભંડેરી સાથે ચકડોળમાં બેસવાનો પણ લહાવો લીધો હતો. 

  6/17
 • ઉલ્લેખનીય છે કે સાતમ આઠમ નિમિત્તે રાજકોટમાં ભરાતો આ લોકમેળો ખૂબ જ પ્રખ્યાત છે. અને તેમાં ભાતીગળ પ્રભાવ જોવા મળે છે. 

  ઉલ્લેખનીય છે કે સાતમ આઠમ નિમિત્તે રાજકોટમાં ભરાતો આ લોકમેળો ખૂબ જ પ્રખ્યાત છે. અને તેમાં ભાતીગળ પ્રભાવ જોવા મળે છે. 

  7/17
 • રંગબેરંગી ભરતકામ કરેલી છત્રીઓ, કેડિયામાં સજ્જ યુવાનો અને ચકડોળ સાથેનું આકાશ સુંદર લાગે છે. 

  રંગબેરંગી ભરતકામ કરેલી છત્રીઓ, કેડિયામાં સજ્જ યુવાનો અને ચકડોળ સાથેનું આકાશ સુંદર લાગે છે. 

  8/17
 • પહેલા જ દિવસે લોકમેળામાં મહાલવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેને કારણે મેળામાં હૈયે હૈયુ દળાય એવી સિચ્યુએશન સર્જાઈ હતી.

  પહેલા જ દિવસે લોકમેળામાં મહાલવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેને કારણે મેળામાં હૈયે હૈયુ દળાય એવી સિચ્યુએશન સર્જાઈ હતી.

  9/17
 • લોકલાડીલા નેતા વિજય રૂપાણીને જોવા માટે પણ મેળાના રૂટ પર લોકોએ ભીડ જમાવી હતી. 

  લોકલાડીલા નેતા વિજય રૂપાણીને જોવા માટે પણ મેળાના રૂટ પર લોકોએ ભીડ જમાવી હતી. 

  10/17
 • મેળાના એન્ટ્રી ગેટ પર પણ હજારોની સંખ્યામાં માનવમેદની એક્ઠી થઈ હતી. 

  મેળાના એન્ટ્રી ગેટ પર પણ હજારોની સંખ્યામાં માનવમેદની એક્ઠી થઈ હતી. 

  11/17
 • સીએમ વિજય રૂપાણીએ આખા લોકમેળામાં ફરીને લ્હાવો લીધો હતો. 

  સીએમ વિજય રૂપાણીએ આખા લોકમેળામાં ફરીને લ્હાવો લીધો હતો. 

  12/17
 • મોતના કૂવાની સામે પર્ફોમ કરી રહેલા પરંપરાગત કપડામાં યુવાનો. 

  મોતના કૂવાની સામે પર્ફોમ કરી રહેલા પરંપરાગત કપડામાં યુવાનો. 

  13/17
 • મેળાનો પ્રારંભ રંગારંગ રીતે થયો હતો.. ઢોલ નાગરાના તાલે જુદા જુદા કાર્યક્રમથી મેળો શરૂ થયો. 

  મેળાનો પ્રારંભ રંગારંગ રીતે થયો હતો.. ઢોલ નાગરાના તાલે જુદા જુદા કાર્યક્રમથી મેળો શરૂ થયો. 

  14/17
 • રાજકોટના લોકમેળાને આ વખતે મલ્હાર લોકમેળો નામ અપાયું છે. 

  રાજકોટના લોકમેળાને આ વખતે મલ્હાર લોકમેળો નામ અપાયું છે. 

  15/17
 • પહેલા દિવસે રંગારંગ માહોલને પગલે મેળાના રંગ પણ અનોખા હતા. 

  પહેલા દિવસે રંગારંગ માહોલને પગલે મેળાના રંગ પણ અનોખા હતા. 

  16/17
 • આવો હતો રાજકોટના લોકમેળાનો પહેલો દિવસ 

  આવો હતો રાજકોટના લોકમેળાનો પહેલો દિવસ 

  17/17
 • loading...

ફોટોઝ વિશે

સાતમ આઠમ એટલે સૌરાષ્ટ્રનો મોટો તહેવાર. સાતમ આઠમ એટલે મેળાનું પર્વ. એમાં રાજકોટમાં ભરાતો લોકમેળો તો એટલો પ્રખ્યાત છે કે પહેલા જ દિવસે હજારો લોકો ઉમટે છે. જો તમે મેળામાં નથી જઈ શક્યા, તો આ ફોટો જોઈને કમ સે કમ માહોલ તો જોઈ લો !

(Image Courtesy: Bipin Tankariya)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK