રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

Updated: Feb 25, 2020, 15:21 IST | NA
 • ડૉ. હિરેન ઘેલાણીને Mentor of Entrepreneurs 2019 અવૉર્ડ મળવા જઈ રહ્યો છે. એશિયા લીડરશિપ ફેડરેશનના અવોર્ડ માટે આખા એશિયામાંથી માત્ર 6 લોકો આ માટે પસંદ થયા છે. જેમાં એક હિરેન ઘેલાણી પણ છે. જેમને 27 નવેમ્બરે વિવેક બિન્દ્રાના હાથે અવૉર્ડ મળશે.

  ડૉ. હિરેન ઘેલાણીને Mentor of Entrepreneurs 2019 અવૉર્ડ મળવા જઈ રહ્યો છે. એશિયા લીડરશિપ ફેડરેશનના અવોર્ડ માટે આખા એશિયામાંથી માત્ર 6 લોકો આ માટે પસંદ થયા છે. જેમાં એક હિરેન ઘેલાણી પણ છે. જેમને 27 નવેમ્બરે વિવેક બિન્દ્રાના હાથે અવૉર્ડ મળશે.

  1/15
 • આ અવૉર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમના કારણે અન્ય લોકોને એન્ટરપ્રીનીયોર બનવા માટે પ્રેરાયા હોય. આખા એશિયામાંથી આ અવૉર્ડ માટે નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા.

  આ અવૉર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમના કારણે અન્ય લોકોને એન્ટરપ્રીનીયોર બનવા માટે પ્રેરાયા હોય. આખા એશિયામાંથી આ અવૉર્ડ માટે નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા.

  2/15
 • હિરેન ઘેલાણીએ અત્યાર સુધીમાં 4500 કરતા વધારે લોકોને ટેક્નિકલ અને નોન ટેક્નિકલ તાલિમ આપી છે. જેમાંથી તેમણે 200થી વધારે લોકોના રેફરન્સ આપ્યા હતા.

  હિરેન ઘેલાણીએ અત્યાર સુધીમાં 4500 કરતા વધારે લોકોને ટેક્નિકલ અને નોન ટેક્નિકલ તાલિમ આપી છે. જેમાંથી તેમણે 200થી વધારે લોકોના રેફરન્સ આપ્યા હતા.

  3/15
 • વિજેતાને પસંદ કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ જટીલ હતી. જેમના રેફરન્સ આપવામાં આવ્યા હતા તેમને ફોન કરીને તેમજ ફિલ્ડ પર પણ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.

  વિજેતાને પસંદ કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ જટીલ હતી. જેમના રેફરન્સ આપવામાં આવ્યા હતા તેમને ફોન કરીને તેમજ ફિલ્ડ પર પણ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.

  4/15
 • સાથે જ આ વર્ષે ઑગસ્ટમાં ડૉ. હિરેન ઘેલાણીને એજ્યુકેશન આઈકન અવૉર્ડ મળ્યો હતો. સાથે જ તેઓ ભારતીય સરકારની મિનિસ્ટ્રી ઑફ સ્કીલ એન્ડ એન્ટરપ્રીનીયોરશિપ ડેવલોપમેન્ટ જે ઉદ્યોગસાહસિક માટે અવૉર્ડ આપે છે તેના માટે શોર્ટલિસ્ટ થયા હતા અને તેમને દિલ્હી જવા માટે ખાસ આમંત્રણ પણ મળ્યું હતું.

  સાથે જ આ વર્ષે ઑગસ્ટમાં ડૉ. હિરેન ઘેલાણીને એજ્યુકેશન આઈકન અવૉર્ડ મળ્યો હતો. સાથે જ તેઓ ભારતીય સરકારની મિનિસ્ટ્રી ઑફ સ્કીલ એન્ડ એન્ટરપ્રીનીયોરશિપ ડેવલોપમેન્ટ જે ઉદ્યોગસાહસિક માટે અવૉર્ડ આપે છે તેના માટે શોર્ટલિસ્ટ થયા હતા અને તેમને દિલ્હી જવા માટે ખાસ આમંત્રણ પણ મળ્યું હતું.

  5/15
 • તેમની આ તમામ સિદ્ધીઓના આધાર પર જ તેમની Mentor of Entrepreneurs 2019 અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. મુંબઈમાં તેમને આ અવૉર્ડ ખાસ સમારંભમાં આપવામાં આવશે.

  તેમની આ તમામ સિદ્ધીઓના આધાર પર જ તેમની Mentor of Entrepreneurs 2019 અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. મુંબઈમાં તેમને આ અવૉર્ડ ખાસ સમારંભમાં આપવામાં આવશે.

  6/15
 • ડૉ. હિરેન ઘેલાણીની વાત કરીએ તો તેઓ Softwisdom Infowayના ફાઉન્ડર અને ચેરપર્સન છે. સાથે જ Chairperson of SCM Softsolution, Bitlogic Infoway. Pvt. Ltd.ના ડિરેક્ટર છે. સાથે તેઓ અનેક કંપનીના ડિરેક્ટર પણ છે.

  ડૉ. હિરેન ઘેલાણીની વાત કરીએ તો તેઓ Softwisdom Infowayના ફાઉન્ડર અને ચેરપર્સન છે. સાથે જ Chairperson of SCM Softsolution, Bitlogic Infoway. Pvt. Ltd.ના ડિરેક્ટર છે. સાથે તેઓ અનેક કંપનીના ડિરેક્ટર પણ છે.

  7/15
 • સાથે જ તેઓ કોર્પોરેટ લીડર, બિઝનેસ મેન, સોશિયલ ઈનોવેટર, રાઈટર, મોટિવેશનલ સ્પીકર, પ્રોફેશનલ એડવાઈઝર પણ છે. દુનિયાભરના દુબઈ, ચીન, ડેન્માર્ક, ઑસ્ટ્રેલિયા, નૈરોબી, યૂએસએ, તાન્ઝાનિયા, નેધરલેન્ડ્સ સહિતના દેશમાં તેમના ક્લાયન્ટ્સ છે.

  સાથે જ તેઓ કોર્પોરેટ લીડર, બિઝનેસ મેન, સોશિયલ ઈનોવેટર, રાઈટર, મોટિવેશનલ સ્પીકર, પ્રોફેશનલ એડવાઈઝર પણ છે. દુનિયાભરના દુબઈ, ચીન, ડેન્માર્ક, ઑસ્ટ્રેલિયા, નૈરોબી, યૂએસએ, તાન્ઝાનિયા, નેધરલેન્ડ્સ સહિતના દેશમાં તેમના ક્લાયન્ટ્સ છે.

  8/15
 • અત્યાર સુધીમાં તેઓ 4, 500થી વધારે લોકોને તાલિમ આપી ચુક્યા છે. 800થી વધારે સેમિનાર લઈ ચુક્યા છે.

  અત્યાર સુધીમાં તેઓ 4, 500થી વધારે લોકોને તાલિમ આપી ચુક્યા છે. 800થી વધારે સેમિનાર લઈ ચુક્યા છે.

  9/15
 • ડૉ. હિરેન ઘેલાણી લોકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને તાલિમ આપે છે અને તેમને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે પ્રોત્સાહન આપે છે. તેઓ રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટી સાથે પણ જોડાયા છે.

  ડૉ. હિરેન ઘેલાણી લોકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને તાલિમ આપે છે અને તેમને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે પ્રોત્સાહન આપે છે. તેઓ રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટી સાથે પણ જોડાયા છે.

  10/15
 • ડૉ. હિરેન ઘેલાણીએ Virtual Universityના માધ્મયથી અલગ-અલગ યુનિ.ના 10 લાખ વિદ્યાર્થીઓને એકસાથે જોડ્યા છે. જે એક વિક્રમ છે.

  ડૉ. હિરેન ઘેલાણીએ Virtual Universityના માધ્મયથી અલગ-અલગ યુનિ.ના 10 લાખ વિદ્યાર્થીઓને એકસાથે જોડ્યા છે. જે એક વિક્રમ છે.

  11/15
 • 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે ડૉ. હિરેન ઘેલાણીએ ડિજિટલ સપોર્ટ માટે ગુજરાત સરકાર સાથે કામ કર્યું છે. જેમાં દોઢ કરોડથી વધુ લોકો જોડાયા હતા.

  2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે ડૉ. હિરેન ઘેલાણીએ ડિજિટલ સપોર્ટ માટે ગુજરાત સરકાર સાથે કામ કર્યું છે. જેમાં દોઢ કરોડથી વધુ લોકો જોડાયા હતા.

  12/15
 • ડૉ. હિરેન ઘેલાણીએ આયુષ, ફિલ્મડોમ, વર્ચ્યૂઅલ ઑફિસ જેવા મહત્વના પ્રોજેક્ટર પણ ડેવલપ કર્યા છે. IIM, IMA જેવી સંસ્થાઓમાં તેમને લેક્ચર આપવા માટે પણ આમંત્રિત કરવામાં આવી ચુક્યા છે.

  ડૉ. હિરેન ઘેલાણીએ આયુષ, ફિલ્મડોમ, વર્ચ્યૂઅલ ઑફિસ જેવા મહત્વના પ્રોજેક્ટર પણ ડેવલપ કર્યા છે. IIM, IMA જેવી સંસ્થાઓમાં તેમને લેક્ચર આપવા માટે પણ આમંત્રિત કરવામાં આવી ચુક્યા છે.

  13/15
 • ઑગસ્ટ 2019માં શિક્ષણ ક્ષેત્રે મહત્વના યોગદાન બદલ તેમને ‘EDUCATION ICON AWARD-2019’  મળ્યો હતો.

  ઑગસ્ટ 2019માં શિક્ષણ ક્ષેત્રે મહત્વના યોગદાન બદલ તેમને ‘EDUCATION ICON AWARD-2019’  મળ્યો હતો.

  14/15
 • રાજકોટના ડૉ. હિરેન ઘેલાણી પોતાની મહેનતથી ઘણા આગળ આવ્યા છે. સાથે જ તેઓ અન્ય લોકોને પણ આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

  રાજકોટના ડૉ. હિરેન ઘેલાણી પોતાની મહેનતથી ઘણા આગળ આવ્યા છે. સાથે જ તેઓ અન્ય લોકોને પણ આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

રાજકોટના ઉદ્યોગસાહસિક ડૉ. હિરેન ઘેલાણીને એશિયા લેવલે મોટું સન્માન મળવા જઈ રહ્યું છે. જાણો તેમણે શું સિદ્ધી મેળવી છે..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK