Mumbai Rain:સતત વરસાદ બાદ આવા છે માયાનગરીના હાલ હવાલ

Sep 04, 2019, 18:06 IST
  • ભારતીય હવામાન વિભાગ પ્રમાણે બુધવારે મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી હતી. આ આગાહી સાચી પડી હોય તેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. (Picture courtesy/Samiullah Khan)

    ભારતીય હવામાન વિભાગ પ્રમાણે બુધવારે મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી હતી. આ આગાહી સાચી પડી હોય તેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. (Picture courtesy/Samiullah Khan)

    1/28
  • હવામાન વિભાગના આકંડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સાંતાક્રુઝમાં 118 મિનમી, કોલાબામાં 122 મિમી જેટલો વરસાદ ખાબક્યો છે. (Picture courtesy/Satej Shinde)

    હવામાન વિભાગના આકંડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સાંતાક્રુઝમાં 118 મિનમી, કોલાબામાં 122 મિમી જેટલો વરસાદ ખાબક્યો છે. (Picture courtesy/Satej Shinde)

    2/28
  • આગાહી બાદ બુધવારે સવારથી સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાી દેવાઈ હતી. તો કેટલીક ઓફિસોમાં પણ કર્મચારીઓને રજા આપી દેવાઈ છે.  (Picture courtesy/Manjeet Thakur)

    આગાહી બાદ બુધવારે સવારથી સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાી દેવાઈ હતી. તો કેટલીક ઓફિસોમાં પણ કર્મચારીઓને રજા આપી દેવાઈ છે.  (Picture courtesy/Manjeet Thakur)

    3/28
  • થાણે, નવી મુંબઈ અને પાલઘરમાં છેલ્લા 12 કલાકમાં 100 મિમીથી વધુ વરસાદ પડ્યો છે. (Picture courtesy/Manjeet Thakur)

    થાણે, નવી મુંબઈ અને પાલઘરમાં છેલ્લા 12 કલાકમાં 100 મિમીથી વધુ વરસાદ પડ્યો છે. (Picture courtesy/Manjeet Thakur)

    4/28
  •  કિંગ સર્કલ રેલવે સ્ટેશન, સાયન, ભાયખલ્લા, પાલઘર, વિરાર, બોરીવલી, બીકેસી અંધેરી અને ગાંધી માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુંબઈ પોલીસે ટ્વટિર પર લોકોને સાવચેત રહેવા કહ્યું છે.  (Picture courtesy/Rajendra B Aklekar)

     કિંગ સર્કલ રેલવે સ્ટેશન, સાયન, ભાયખલ્લા, પાલઘર, વિરાર, બોરીવલી, બીકેસી અંધેરી અને ગાંધી માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુંબઈ પોલીસે ટ્વટિર પર લોકોને સાવચેત રહેવા કહ્યું છે.  (Picture courtesy/Rajendra B Aklekar)

    5/28
  • ભારે વરસાદને કારણે વસઈ-વિરાર રૂટ પર રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયા છે. કેટલાક રૂટ પરની ટ્રેનો પણ અટકાવી દેવી પડી હતી. (Picture courtesy/Rajendra B Aklekar)

    ભારે વરસાદને કારણે વસઈ-વિરાર રૂટ પર રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયા છે. કેટલાક રૂટ પરની ટ્રેનો પણ અટકાવી દેવી પડી હતી. (Picture courtesy/Rajendra B Aklekar)

    6/28
  • સાયન અને માટુંગા વચ્ચે પાણી ભરાતા સેન્ટ્રલ રેલવેના ટ્રેન વ્યવહારને અસર પડી હતી. (Picture courtesy/Sneha Kharabe)

    સાયન અને માટુંગા વચ્ચે પાણી ભરાતા સેન્ટ્રલ રેલવેના ટ્રેન વ્યવહારને અસર પડી હતી. (Picture courtesy/Sneha Kharabe)

    7/28
  • ભારે વરસાદને કારણે રેલવે સર્વિસ ઠપ થઈ છે. તો રોડ પર પણ પાણી ભારતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તસવીરમાંઃ માટુંગા વેસ્ટમાં રોડ પાણીમા  (Picture courtesy/Ashish Raje)

    ભારે વરસાદને કારણે રેલવે સર્વિસ ઠપ થઈ છે. તો રોડ પર પણ પાણી ભારતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તસવીરમાંઃ માટુંગા વેસ્ટમાં રોડ પાણીમા  (Picture courtesy/Ashish Raje)

    8/28
  • સતત ભારે વરસાદને કારણે પોવઈ પોસ્ટ વિહાર ડેમ ઓવરફ્લો થયો છે. (Picture courtesy/Amit Pathak)

    સતત ભારે વરસાદને કારણે પોવઈ પોસ્ટ વિહાર ડેમ ઓવરફ્લો થયો છે. (Picture courtesy/Amit Pathak)

    9/28
  • સાયન સ્ટેશન પર પણ પાણી ભરાવાના ફોટોઝ સામે આવ્યા છે. (Picture courtesy/Sneha Kharabe)

    સાયન સ્ટેશન પર પણ પાણી ભરાવાના ફોટોઝ સામે આવ્યા છે. (Picture courtesy/Sneha Kharabe)

    10/28
  •  કે. એસ. હોસાલીકર ડિરેક્ટર જનરલ ઓફ મેટ્રોલજી વિભાગના કહેવા પ્રમાણે મુંબઈ, થાણે, પાલઘરમાં રેડ કોડેડ એલર્ટ છે. જેને કારણે આગામી 24 કલાકમાં હજી વરસાદ પડી શકે છે.  (Picture courtesy/Sameer Abedi)

     કે. એસ. હોસાલીકર ડિરેક્ટર જનરલ ઓફ મેટ્રોલજી વિભાગના કહેવા પ્રમાણે મુંબઈ, થાણે, પાલઘરમાં રેડ કોડેડ એલર્ટ છે. જેને કારણે આગામી 24 કલાકમાં હજી વરસાદ પડી શકે છે.  (Picture courtesy/Sameer Abedi)

    11/28
  • વસઈ એવરીશાઈન સિટી બહાર આવી છે સ્થિતિ. (Picture courtesy/Samiullah Khan)

    વસઈ એવરીશાઈન સિટી બહાર આવી છે સ્થિતિ. (Picture courtesy/Samiullah Khan)

    12/28
  • કિંગ્સ સર્કલ પાસે આટલા પાણી ભરાયા છે. (Picture courtesy/Samiullah Khan)

    કિંગ્સ સર્કલ પાસે આટલા પાણી ભરાયા છે. (Picture courtesy/Samiullah Khan)

    13/28
  • નાલાસોરાપામાં પાણી ભરાવા છતાંય લોકો પોતાના કામકાજ પૂરા કરવા નીકળી રહ્યા છે. (Picture courtesy/Samiullah Khan)

    નાલાસોરાપામાં પાણી ભરાવા છતાંય લોકો પોતાના કામકાજ પૂરા કરવા નીકળી રહ્યા છે. (Picture courtesy/Samiullah Khan)

    14/28
  • નાલાસોપારમાં લોકો રોડની વચ્ચે ચાલતા જોવા મળી રહ્યા છે. (Picture courtesy/Samiullah Khan)

    નાલાસોપારમાં લોકો રોડની વચ્ચે ચાલતા જોવા મળી રહ્યા છે. (Picture courtesy/Samiullah Khan)

    15/28
  • વસઈમાં એટલા પાણી ભરાયા છે કે ટ્રકને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. (Picture courtesy/Samiullah Khan)

    વસઈમાં એટલા પાણી ભરાયા છે કે ટ્રકને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. (Picture courtesy/Samiullah Khan)

    16/28
  • મુંબઈ એરપોર્ટના રોડ પર પણ પાણી ભરાતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. (Picture courtesy/Tracy B)

    મુંબઈ એરપોર્ટના રોડ પર પણ પાણી ભરાતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. (Picture courtesy/Tracy B)

    17/28
  • ક્રાંતિનગર વિસ્તારમાં 3 ફૂટ સુધી પાણી ભરાયા છે. (Picture courtesy/Arita Sarkar)

    ક્રાંતિનગર વિસ્તારમાં 3 ફૂટ સુધી પાણી ભરાયા છે. (Picture courtesy/Arita Sarkar)

    18/28
  • બોરીવલી ઈસ્ટમાં પણ સ્ટેશન સુધી પહોંચવા લોકો સ્ટ્ર્ગલ કરી રહ્યા છે. (Picture courtesy/Samiullah Khan)

    બોરીવલી ઈસ્ટમાં પણ સ્ટેશન સુધી પહોંચવા લોકો સ્ટ્ર્ગલ કરી રહ્યા છે. (Picture courtesy/Samiullah Khan)

    19/28
  • તસવીરમાંઃ માહિમ અને માટુંગા વચ્ચે ટ્રેન અટકી જતા લોકોને ટ્રેક પર ચાલવું પડી રહ્યું છે. (Picture courtesy/Rajendra B Aklekar)

    તસવીરમાંઃ માહિમ અને માટુંગા વચ્ચે ટ્રેન અટકી જતા લોકોને ટ્રેક પર ચાલવું પડી રહ્યું છે. (Picture courtesy/Rajendra B Aklekar)

    20/28
  • પાણી ભરાતા માહિમમાં ટ્રેન અટકાવી દેવી પડી હતી. (Picture courtesy/Rupsa Chakraborty)

    પાણી ભરાતા માહિમમાં ટ્રેન અટકાવી દેવી પડી હતી. (Picture courtesy/Rupsa Chakraborty)

    21/28
  • વિલે પાર્લેમાં પાણી ભરાયા છે, ત્યારે બાળકો મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. (Picture courtesy/Sneha Kharabe)

    વિલે પાર્લેમાં પાણી ભરાયા છે, ત્યારે બાળકો મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. (Picture courtesy/Sneha Kharabe)

    22/28
  • વિલે પાર્લેમાં આવી છે સ્થિતિ. (Picture courtesy/Sneha Kharabe)

    વિલે પાર્લેમાં આવી છે સ્થિતિ. (Picture courtesy/Sneha Kharabe)

    23/28
  • પાણી ભરાતા વિલે પાર્લેમાં કાર ફસાઈ ગઈ હતી. (Picture courtesy/Satej Shinde)

    પાણી ભરાતા વિલે પાર્લેમાં કાર ફસાઈ ગઈ હતી. (Picture courtesy/Satej Shinde)

    24/28
  • જુહુમાં પણ પાણી ભરાઈ ગયા છે. (Picture courtesy/Satej Shinde)

    જુહુમાં પણ પાણી ભરાઈ ગયા છે. (Picture courtesy/Satej Shinde)

    25/28
  • ચર્ચગેટથી અંધેરી વચ્ચે અને વસઈથી વિરાર વચ્ચે ટ્રેન સર્વિસ બંધ કરી દેવાઈ છે. (Picture courtesy/Nimesh Dave)

    ચર્ચગેટથી અંધેરી વચ્ચે અને વસઈથી વિરાર વચ્ચે ટ્રેન સર્વિસ બંધ કરી દેવાઈ છે. (Picture courtesy/Nimesh Dave)

    26/28
  • એક તરફ મેટ્રોનું કામ અને બીજી તરફ મેઘાનો માર (Picture courtesy/Ashish Rane)

    એક તરફ મેટ્રોનું કામ અને બીજી તરફ મેઘાનો માર (Picture courtesy/Ashish Rane)

    27/28
  • (Picture courtesy/Shadab Khan)

    (Picture courtesy/Shadab Khan)

    28/28
  • loading...

ફોટોઝ વિશે

ડ્રીમ સિટી મુંબઈમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે થાણે, પાલઘર, નવી મુંબઈ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. જાણે કે શહેરમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK