Mahatma Gandhi 150th Birth anniversary: બાપુની જીવન ઝરમર જુઓ તસવીરોમાં...

Oct 02, 2019, 09:52 IST
  • મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમના પિતા દિવાન હતા.

    મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમના પિતા દિવાન હતા.

    1/20
  • બાળક તરીકે ગાંધીજી ખૂબ જ તોફાની હતા.

    બાળક તરીકે ગાંધીજી ખૂબ જ તોફાની હતા.

    2/20
  • મહાત્મા ગાંધીએ રાજકોટમાં અભ્યાસ કર્યો હતો. તેમને રમત-ગમતમાં બિલકુલ રસ નહોતો.

    મહાત્મા ગાંધીએ રાજકોટમાં અભ્યાસ કર્યો હતો. તેમને રમત-ગમતમાં બિલકુલ રસ નહોતો.

    3/20
  • 1883માં ગાંધીજીના લગ્ન 13 વર્ષની ઉંમરે કસ્તુરબા સાથે થયા થયા હતા.

    1883માં ગાંધીજીના લગ્ન 13 વર્ષની ઉંમરે કસ્તુરબા સાથે થયા થયા હતા.

    4/20
  • મહાત્મા ગાંધી અને કસ્તુરબાને ચાર દીકરા હતા. હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ.

    મહાત્મા ગાંધી અને કસ્તુરબાને ચાર દીકરા હતા. હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ.

    5/20
  • 1946માં પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન ગાંધીજી.

    1946માં પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન ગાંધીજી.

    6/20
  • 1893માં 23 વર્ષની ઉંમરે સાઉથ આફ્રિકા વકીલ તરીકે ગયા હતા. જ્યાં તેમને રંગભેદનો સામનો કરવો પડ્યો હતો.

    1893માં 23 વર્ષની ઉંમરે સાઉથ આફ્રિકા વકીલ તરીકે ગયા હતા. જ્યાં તેમને રંગભેદનો સામનો કરવો પડ્યો હતો.

    7/20
  • 1893માં 23 વર્ષની ઉંમરે સાઉથ આફ્રિકા વકીલ તરીકે ગયા હતા. જ્યાં તેમને રંગભેદનો સામનો કરવો પડ્યો હતો.

    1893માં 23 વર્ષની ઉંમરે સાઉથ આફ્રિકા વકીલ તરીકે ગયા હતા. જ્યાં તેમને રંગભેદનો સામનો કરવો પડ્યો હતો.

    8/20
  • ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતો જાણીતા છે. પરંતુ તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભાગ લેવા માટે ભારતીયોને તૈયાર કર્યા હતા. જો કે બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લેવાના તેઓ વિરોધી હતા.

    ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતો જાણીતા છે. પરંતુ તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભાગ લેવા માટે ભારતીયોને તૈયાર કર્યા હતા. જો કે બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લેવાના તેઓ વિરોધી હતા.

    9/20
  • 1930માં ગાંધીજીએ મીઠાના કાયદાનો વિરોધ કર્યો હતો.

    1930માં ગાંધીજીએ મીઠાના કાયદાનો વિરોધ કર્યો હતો.

    10/20
  • ગાંધીજીએ અસહકાર આંદોલનની શરૂઆત કરી હતી. તેમણે લોકોને પોતાના કપડા માટે ચરખો ચલાવી સૂરત કાંતવાનો સંદેશ આપ્યો હતો.

    ગાંધીજીએ અસહકાર આંદોલનની શરૂઆત કરી હતી. તેમણે લોકોને પોતાના કપડા માટે ચરખો ચલાવી સૂરત કાંતવાનો સંદેશ આપ્યો હતો.

    11/20
  • મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂ કોંગ્રેસની એક બેઠક દરમિયાન.

    મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂ કોંગ્રેસની એક બેઠક દરમિયાન.

    12/20
  • મહાત્મ ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન સાથે.

    મહાત્મ ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન સાથે.

    13/20
  • 1942માં ગાંધીજીએ આઝાદીની ચળવળને વધુ તેજ બનાવી અને ભારત છોડોનો નારો આપ્યો.

    1942માં ગાંધીજીએ આઝાદીની ચળવળને વધુ તેજ બનાવી અને ભારત છોડોનો નારો આપ્યો.

    14/20
  • મુંબઈના એક બીચ પર બાળક સાથે મહાત્મા ગાંધી.

    મુંબઈના એક બીચ પર બાળક સાથે મહાત્મા ગાંધી.

    15/20
  • મહાત્મા ગાંધીની પાંચ વાર નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. તેમને 1948માં નોબેલ પ્રાઈઝ આપવાનું નક્કી થયું હતું પરંતુ તે પહેલા તેમની હત્યા થઈ ગઈ હતી. તેમના માનમાં એ વર્ષે શાંતિનું નોબેલ પ્રાઈઝ કોઈને નહોતું આપવામાં આવ્યું.

    મહાત્મા ગાંધીની પાંચ વાર નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. તેમને 1948માં નોબેલ પ્રાઈઝ આપવાનું નક્કી થયું હતું પરંતુ તે પહેલા તેમની હત્યા થઈ ગઈ હતી. તેમના માનમાં એ વર્ષે શાંતિનું નોબેલ પ્રાઈઝ કોઈને નહોતું આપવામાં આવ્યું.

    16/20
  • 30 જાન્યુઆરી 1948ના દિવસે પ્રાર્થનાસભામાં જતા સમયે તેમની હત્યા કરવામાં આવી હતી.

    30 જાન્યુઆરી 1948ના દિવસે પ્રાર્થનાસભામાં જતા સમયે તેમની હત્યા કરવામાં આવી હતી.

    17/20
  • ગાંધીજીને તેમના કર્મો અને સિદ્ધાંતો માટે આજે પણ યાદ કરવામાં આવે છે.

    ગાંધીજીને તેમના કર્મો અને સિદ્ધાંતો માટે આજે પણ યાદ કરવામાં આવે છે.

    18/20
  • મહાત્મા ગાંધી 1930માં ટાઈમ મેગેઝીનના મેન ઑફ ધ યર બન્યા હતા.

    મહાત્મા ગાંધી 1930માં ટાઈમ મેગેઝીનના મેન ઑફ ધ યર બન્યા હતા.

    19/20
  • જે બ્રિટિશરોને ગાંધીજી દેશમાંથી કાઢ્યા હતા, તેમણે જ તેમના 100માં જન્મદિવસે તેમના માનમાં સ્ટેમ્પ બહાર પાડ્યો હતો.

    જે બ્રિટિશરોને ગાંધીજી દેશમાંથી કાઢ્યા હતા, તેમણે જ તેમના 100માં જન્મદિવસે તેમના માનમાં સ્ટેમ્પ બહાર પાડ્યો હતો.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

રાષ્ટ્રપિતા અને ગુજરાતના પનોતા પુત્ર મહાત્મા ગાંધીની આજે 150મી જન્મજયંતિ છે. ત્યારે જોઈએ તેમની જીવન ઝરમરને તસવીરો સાથે.
તસવીર સૌજન્યઃAFP

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK