અખબારોમાં પણ છવાઈ મોદી લહેર, ગુજરાતી મીડિયા હાઉસે આ રીતે વધાવ્યો મોદીના વિજયને

Updated: May 24, 2019, 12:35 IST | Falguni Lakhani
 • મિડ-ડે મુંબઈના જાણીતા ટેબ્લોઈડ મિડ-ડેએ વડાપ્રધાન મોદીને બાહુબલિના સ્વરૂપમાં દર્શાવ્યા અને કહ્યું, 'નરેન્દ્ર બાહુબલિ'.

  મિડ-ડે

  મુંબઈના જાણીતા ટેબ્લોઈડ મિડ-ડેએ વડાપ્રધાન મોદીને બાહુબલિના સ્વરૂપમાં દર્શાવ્યા અને કહ્યું, 'નરેન્દ્ર બાહુબલિ'.

  1/6
 • ગુજરાત સમાચાર ગુજરાત સમાચારે લખ્યું, 'જો જીતા વો સિકંદરઃ ભારતમાં મોદી સામ્રાજ્ય'. સાથે ગુજરાત સમાચારમાં વડાપ્રધાન મોદીના ભાષણના અંશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.

  ગુજરાત સમાચાર
  ગુજરાત સમાચારે લખ્યું, 'જો જીતા વો સિકંદરઃ ભારતમાં મોદી સામ્રાજ્ય'. સાથે ગુજરાત સમાચારમાં વડાપ્રધાન મોદીના ભાષણના અંશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.

  2/6
 • સંદેશ સંદેશનું લગભગ અડધું પાનું કેસરિયા રંગમાં રંગાયેલું જોવા મળ્યું. સંદેશે કહ્યું મોદીને મળ્યો પ્રચંડ જનાદેશ. સાથે કહ્યું કે મોદી સુનામીમાં દેશ ભગવામય.

  સંદેશ
  સંદેશનું લગભગ અડધું પાનું કેસરિયા રંગમાં રંગાયેલું જોવા મળ્યું. સંદેશે કહ્યું મોદીને મળ્યો પ્રચંડ જનાદેશ. સાથે કહ્યું કે મોદી સુનામીમાં દેશ ભગવામય.

  3/6
 • દિવ્ય ભાસ્કર દિવ્યભાસ્કરે હેડિંગ આપ્યું, 'રાષ્ટ્રનાયકને રાષ્ટ્રતિલક'. સાથે જ મોદીનો ડાયલોગ પણ મુક્યો, 'મિત્રોં, મોદી હૈ તો મુમકિન હૈ.'

  દિવ્ય ભાસ્કર
  દિવ્યભાસ્કરે હેડિંગ આપ્યું, 'રાષ્ટ્રનાયકને રાષ્ટ્રતિલક'. સાથે જ મોદીનો ડાયલોગ પણ મુક્યો, 'મિત્રોં, મોદી હૈ તો મુમકિન હૈ.'

  4/6
 • નવગુજરાત સમય નવગુજરાત સમયે વિજયમુદ્રામાં હાસ્ય સાથે વડાપ્રધાન મોદી અને અમિત શાહ ફોટો મુક્યો. સાથે જ 350 સાથે ફિર એક બાર મોદી સરકારનો ઉલ્લેખ કર્યો છે.

  નવગુજરાત સમય
  નવગુજરાત સમયે વિજયમુદ્રામાં હાસ્ય સાથે વડાપ્રધાન મોદી અને અમિત શાહ ફોટો મુક્યો. સાથે જ 350 સાથે ફિર એક બાર મોદી સરકારનો ઉલ્લેખ કર્યો છે.

  5/6
 • અમદાવાદ મિરર અમદાવાદ મિરરે વડાપ્રધાન મોદી અને અમિત શાહની તસવીર મુકી ટાઈટલ આપ્યું છે, 'શાહ અને શહેનશાહ'.

  અમદાવાદ મિરર
  અમદાવાદ મિરરે વડાપ્રધાન મોદી અને અમિત શાહની તસવીર મુકી ટાઈટલ આપ્યું છે, 'શાહ અને શહેનશાહ'.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ચારે તરફ મોદી લહેર જોવા મળી રહી છે. ત્યારે જુઓ ગુજરાતના અખબારોએ કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિજયને વધાવ્યો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK