વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીમાં ઉજવ્યો યોગ દિવસ, જુઓ ફોટોઝ

Jun 21, 2019, 09:41 IST
  •  આજે દેશભરમાં 5મો ઈન્ટરનેશનલ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાને રાંચીના પ્રભાત તારા મેદાન પર યોગ દિવસની ઉજવણી કરી હતી

     આજે દેશભરમાં 5મો ઈન્ટરનેશનલ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાને રાંચીના પ્રભાત તારા મેદાન પર યોગ દિવસની ઉજવણી કરી હતી

    1/11
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6:00 વાગ્યે પ્રભાત તારા મેદાન પર પહોચ્યા હતા અને આસન અને પ્રાણાયમ કર્યું હતું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6:00 વાગ્યે પ્રભાત તારા મેદાન પર પહોચ્યા હતા અને આસન અને પ્રાણાયમ કર્યું હતું

    2/11
  • રાંચીના પ્રભાત તારા મેદાનમાં સવારે 3:00 વાગ્યાથી જ લોકો આવવાનું શરૂ થઈ ગયું હતું. અને સવારે 5: 20 વાગ્યે લગભગ આખુ મેદાન યોગ માટે સજ્જ થઈ ગયું હતું.

    રાંચીના પ્રભાત તારા મેદાનમાં સવારે 3:00 વાગ્યાથી જ લોકો આવવાનું શરૂ થઈ ગયું હતું. અને સવારે 5: 20 વાગ્યે લગભગ આખુ મેદાન યોગ માટે સજ્જ થઈ ગયું હતું.

    3/11
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજારો લોકોની સાથે યોગ અને પ્રાણાયામ કર્યા હતા.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજારો લોકોની સાથે યોગ અને પ્રાણાયામ કર્યા હતા.

    4/11
  • નરેન્દ્ર મોદી યોગને તેમના જીવનમાં સ્ફૂર્તિનું કારણ માને છે.


    નરેન્દ્ર મોદી યોગને તેમના જીવનમાં સ્ફૂર્તિનું કારણ માને છે.

    5/11
  • સામાન્ય દિવસોમાં પણ નરેન્દ્ર મોદી દિવસની શરૂઆત યોગ અને પ્રાણાયામ સાથે કરે છે.

    સામાન્ય દિવસોમાં પણ નરેન્દ્ર મોદી દિવસની શરૂઆત યોગ અને પ્રાણાયામ સાથે કરે છે.

    6/11
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સૈન્યના જવાનોએ પણ યોગ દિવસની ઉજવણી કરી હતી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સૈન્યના જવાનોએ પણ યોગ દિવસની ઉજવણી કરી હતી.

    7/11
  • રાંચીના પ્રભાત તારા મેદાન પર વડાપ્રધાન મોદી સાથે દિવ્યાંગોએ પણ યોગ દિવસની ઉજવણી કરી હતી.

    રાંચીના પ્રભાત તારા મેદાન પર વડાપ્રધાન મોદી સાથે દિવ્યાંગોએ પણ યોગ દિવસની ઉજવણી કરી હતી.

    8/11
  • પ્રભાત તારા મેદાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્રોપદી મુર્મૂ, મુખ્યપ્રધાન રઘુવર દાસ, કેન્દ્રીય પ્રધાન શ્રીપદ યેસો નાઈક અને ઝારખંડના સ્વાસ્થ્ય પ્રધાન રામચંદ્ર ચંદ્રવંશીએ હાજરી આપી હતી.

    પ્રભાત તારા મેદાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્રોપદી મુર્મૂ, મુખ્યપ્રધાન રઘુવર દાસ, કેન્દ્રીય પ્રધાન શ્રીપદ યેસો નાઈક અને ઝારખંડના સ્વાસ્થ્ય પ્રધાન રામચંદ્ર ચંદ્રવંશીએ હાજરી આપી હતી.

    9/11
  • યોગ માટે હાજર લોકોને સંબોધન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોની વચ્ચે પહોચ્યા હતા અને 45 મિનિટ સુધી યોગ કર્યા હતા.


    યોગ માટે હાજર લોકોને સંબોધન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોની વચ્ચે પહોચ્યા હતા અને 45 મિનિટ સુધી યોગ કર્યા હતા.

    10/11
  • ઈન્ટરનેશનલ યોગ દિવસ પર વડાપ્રધાનની હાજરીના કારણે લોકોનો ઉસ્તાહ જોઈ શકાય છે.

    ઈન્ટરનેશનલ યોગ દિવસ પર વડાપ્રધાનની હાજરીના કારણે લોકોનો ઉસ્તાહ જોઈ શકાય છે.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

દુનિયાભરમાં આજે યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસે છે ત્યારે રાંચીના પ્રભાસ તારા મેદાન પર યોગ દિવસ ઉજવ્યો હતો. રાંચીમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ હજારો લોકોની સાથે મળીને યોગ કર્યા હતા. જુઓ ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK