વરસાદના કારણે દક્ષિણ ગુજરાત પાણી-પાણી

Jul 07, 2019, 17:35 IST
  • દક્ષિણ ગુજરાતમાં ઉદેપુરમાં ધોધમાર વરસાદના કારણે લોકોન હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    દક્ષિણ ગુજરાતમાં ઉદેપુરમાં ધોધમાર વરસાદના કારણે લોકોન હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    1/7
  • વરસાદના કારણે નદીઓ બેકાઠે વહી રહી છે. 

    વરસાદના કારણે નદીઓ બેકાઠે વહી રહી છે. 

    2/7
  • ભારે વરસાદ વચ્ચે પણ લોકોને સામાન્ય કામો માટે બહાર નિકળવુ પડી રહ્યું છે. ભારે મુશ્કેલી વચ્ચે લોકોને તકલીફો ભોગવવી પડી રહી છે.

    ભારે વરસાદ વચ્ચે પણ લોકોને સામાન્ય કામો માટે બહાર નિકળવુ પડી રહ્યું છે. ભારે મુશ્કેલી વચ્ચે લોકોને તકલીફો ભોગવવી પડી રહી છે.

    3/7
  • વલસાડમાં વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા.

    વલસાડમાં વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા.

    4/7
  • રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. લોકોનું સામાન્ય જીવન વરસાદના કારણે ખોરવાયું છે.

    રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. લોકોનું સામાન્ય જીવન વરસાદના કારણે ખોરવાયું છે.

    5/7
  • 3-3 ફૂટ પાણી ભરાવા છતા લોકો બહાર નીકળવા માટે મજબુર થયા હતા.

    3-3 ફૂટ પાણી ભરાવા છતા લોકો બહાર નીકળવા માટે મજબુર થયા હતા.

    6/7
  • સતત વરસાદના કારણે વલસાડના કૈલાશનગર વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયા છે. 

    સતત વરસાદના કારણે વલસાડના કૈલાશનગર વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયા છે. 

    7/7
  • loading...

ફોટોઝ વિશે

દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ નદી બની ગયા છે. વરસાદના કારણે સામાન્ય જીનન અસ્તવ્યસ્ત થઈ રહ્યો છે અને લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK