ગુજરાતી યુવકે USના BAPS મંદિરમાં કર્યા સમલૈંગિક લગ્ન

Published: Jul 23, 2019, 18:42 IST | Vikas Kalal
 • અમેરિકાનાં ન્યૂ જર્સી શહેરમાં ભારતીય મૂળનાં બે યુવકોએ સમલૈંગિક લગ્ન કર્યા છે.

  અમેરિકાનાં ન્યૂ જર્સી શહેરમાં ભારતીય મૂળનાં બે યુવકોએ સમલૈંગિક લગ્ન કર્યા છે.

  1/10
 • સમલૈંગિક લગ્ન કરનારા યુવકોમાંથી એક યુવક ગુજરાતી અમિત શાહ છે અને બીજા યુવકનું નામ આદિત્ય મદિરાજુ છે.

  સમલૈંગિક લગ્ન કરનારા યુવકોમાંથી એક યુવક ગુજરાતી અમિત શાહ છે અને બીજા યુવકનું નામ આદિત્ય મદિરાજુ છે.

  2/10
 • બંનેએ ન્યૂજર્સીનાં BAPSનાં સ્વામિનારાયણ મંદિરમાં લગ્ન કર્યા છે.

  બંનેએ ન્યૂજર્સીનાં BAPSનાં સ્વામિનારાયણ મંદિરમાં લગ્ન કર્યા છે.

  3/10
 • આ યુવા કપલે તેમના લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતાં. આ કપલને અઢળક શુભેચ્છાઓ મળી રહી છે.

  આ યુવા કપલે તેમના લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતાં. આ કપલને અઢળક શુભેચ્છાઓ મળી રહી છે.

  4/10
 • લગ્ન દરમિયાન બન્નેએ ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરે દ્વારા ડિઝાઇન કુર્તા પહેર્યા હતાં.

  લગ્ન દરમિયાન બન્નેએ ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરે દ્વારા ડિઝાઇન કુર્તા પહેર્યા હતાં.

  5/10
 • અમિત અને આધિત્યની મુલાકાત બારમાં થઇ હતી. પહેલાં વર્ષ 2016માં તેઓ સારા મિત્રો હતાં અને બાદમાં તે મિત્રતા પ્રેમમાં ફેરવાઇ ગઇ.

  અમિત અને આધિત્યની મુલાકાત બારમાં થઇ હતી. પહેલાં વર્ષ 2016માં તેઓ સારા મિત્રો હતાં અને બાદમાં તે મિત્રતા પ્રેમમાં ફેરવાઇ ગઇ.

  6/10
 • ત્રણ વર્ષનાં ડેટિંગ બાદ બંનેએ આ સંબંધને આગળ લઇ જવાનો નિર્ણય કર્યો અને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

  ત્રણ વર્ષનાં ડેટિંગ બાદ બંનેએ આ સંબંધને આગળ લઇ જવાનો નિર્ણય કર્યો અને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

  7/10
 • આ ગે કપલને લગ્ન પછી લોકોના તિરસ્કારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જો કે તેમને આ વાતથી કોઈ ફરક પડે તેવુ લાગતું નથી. (ફોટો: મંદિરમાં લગ્નની તૈયારી કરેલા પરિવારજનો)

  આ ગે કપલને લગ્ન પછી લોકોના તિરસ્કારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જો કે તેમને આ વાતથી કોઈ ફરક પડે તેવુ લાગતું નથી.

  (ફોટો: મંદિરમાં લગ્નની તૈયારી કરેલા પરિવારજનો)

  8/10
 • અમિત અને આદિત્યએ હિન્દુ રીતિરિવાજથી લગ્ન કર્યાં. એટલું જ નહીં સામાન્ય લગ્નની જેમ તેમણે પ્રિવેડિંગ ફોટોશૂટ, મહેંદી પીઠી અને સંગીત પણ રાખ્યુ હતું.

  અમિત અને આદિત્યએ હિન્દુ રીતિરિવાજથી લગ્ન કર્યાં. એટલું જ નહીં સામાન્ય લગ્નની જેમ તેમણે પ્રિવેડિંગ ફોટોશૂટ, મહેંદી પીઠી અને સંગીત પણ રાખ્યુ હતું.

  9/10
 • એકબીજા સાથે લગ્નની વાત બન્નેએ માતા-પિતા સાથે કરી હતી. શરુઆતમાં આ રજૂઆત નકારવામાં આવી હતી જો કે ત્યારબાદ તેમના માતા-પિતા માન્યા હતા.

  એકબીજા સાથે લગ્નની વાત બન્નેએ માતા-પિતા સાથે કરી હતી. શરુઆતમાં આ રજૂઆત નકારવામાં આવી હતી જો કે ત્યારબાદ તેમના માતા-પિતા માન્યા હતા.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

અમેરિકામાં એક એવી ઘટના સામે આવી છે કે તમે સાંભળીને ચોકી ઉઠશો. અમેરિકાના ન્યુજર્સી શહેરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સમલૈંગિક લગ્ન કર્યાની ઘટના સામે આવી છે. વાત એક ગુજરાતી યુવક અમિત શાહની છે. આ અમિત શાહે પોતાના જ મિત્ર આદિત્ય મદિરાજુ સાથે લગ્ન કર્યા છે. જોકે આ વાંચીને તમને અજુગતું લાગશે પરંતુ આ હકીકત છે અને આ સમલૈંગિક લગ્ન અમેરિકાના ન્યુઝર્સી શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં ધામધુમથી અને પરીવારની હાજરીમાં લગ્ન થયા છે. જુઓ આ ગે યુવકોના લગ્નના ફોટા

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK