Election Result 2019:ક્યા સે ક્યા હો ગયા !!! સોશિયલ મીડિયા પર આવું છે રિએક્શન

Updated: May 23, 2019, 15:07 IST | Bhavin
  • કોંગ્રેસની હાર નક્કી થઈ ચૂકી છે, ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ હવે કોંગ્રેસની મજાક ઉડાવી રહ્યા છે. કોંગ્રેસની મજાક ઉડાવતા મીમ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. 

    કોંગ્રેસની હાર નક્કી થઈ ચૂકી છે, ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ હવે કોંગ્રેસની મજાક ઉડાવી રહ્યા છે. કોંગ્રેસની મજાક ઉડાવતા મીમ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. 

    1/14
  • સોશિયલ મીડિયા યુઝર્સ રાહુલ ગાંધીની પણ મજાક ઉડાવી રહ્યા છે. 

    સોશિયલ મીડિયા યુઝર્સ રાહુલ ગાંધીની પણ મજાક ઉડાવી રહ્યા છે. 

    2/14
  • એક તરફ મોદી રિઝલ્ટ પહેલા ગુફામાં ધ્યાન ધરવા ગયા હતા. તેની સામે નેટીઝન્સ રાહુલ ગાંધીનું આ મીમ વાઈરલ કરી રહ્યા છે. 

    એક તરફ મોદી રિઝલ્ટ પહેલા ગુફામાં ધ્યાન ધરવા ગયા હતા. તેની સામે નેટીઝન્સ રાહુલ ગાંધીનું આ મીમ વાઈરલ કરી રહ્યા છે. 

    3/14
  • નેટીઝન્સ કોંગ્રેસની અને રાહુલ ગાંધી પર કટાક્ષ કરવામાં કોઈ  જ કસર નથી છોડી રહ્યા. 

    નેટીઝન્સ કોંગ્રેસની અને રાહુલ ગાંધી પર કટાક્ષ કરવામાં કોઈ  જ કસર નથી છોડી રહ્યા. 

    4/14
  • હારલે G. પારલેજી પછી આ બિસ્કિટ બજારમાં આવે તો નવાઈ નહીં. 

    હારલે G. પારલેજી પછી આ બિસ્કિટ બજારમાં આવે તો નવાઈ નહીં. 

    5/14
  • આ જોઈને તમે હસવું નહીં જ રોકી શકો.

    આ જોઈને તમે હસવું નહીં જ રોકી શકો.

    6/14
  • નેટીઝન્સ કહી રહ્યા છે પરિણામ બાદ કંઈક આવી સ્થિતિ થાય તો નવાઈ નહીં

    નેટીઝન્સ કહી રહ્યા છે પરિણામ બાદ કંઈક આવી સ્થિતિ થાય તો નવાઈ નહીં

    7/14
  • બોલો આ મીમ પર તમારું શું કહેવું છે ?

    બોલો આ મીમ પર તમારું શું કહેવું છે ?

    8/14
  • હા હા હા, બોલો આ જોઈને તમને શું લાગે છે ?

    હા હા હા, બોલો આ જોઈને તમને શું લાગે છે ?

    9/14
  • જો જો પાછા ખોટું ના લગાડતા. આ તો ખાલી સોશિયલ મીડિયા પરની મજાક છે. 

    જો જો પાછા ખોટું ના લગાડતા. આ તો ખાલી સોશિયલ મીડિયા પરની મજાક છે. 

    10/14
  • એક અકેલા આદમી લડા થા !!!

    એક અકેલા આદમી લડા થા !!!

    11/14
  • આવી સ્થિતિ સાચ્ચેમાં સર્જાય તો નવાઈ નહીં !!!

    આવી સ્થિતિ સાચ્ચેમાં સર્જાય તો નવાઈ નહીં !!!

    12/14
  • LOL !!! ROFl !!! આ મીમ જોઈને કંઈક આવા જ રિએક્શન આપશો તમે 

    LOL !!! ROFl !!! આ મીમ જોઈને કંઈક આવા જ રિએક્શન આપશો તમે 

    13/14
  • જો જો પાછા ખોટું ના લગાડતા. આ તો ખાલી સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા મીમ્સ છે. હળવાશથી લેજો 

    જો જો પાછા ખોટું ના લગાડતા. આ તો ખાલી સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા મીમ્સ છે. હળવાશથી લેજો 

    14/14
  • loading...

ફોટોઝ વિશે

લોકસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસની હાર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર કોંગ્રેસની મજાક ઉડાવતા મીમ્સ વાઈરલ થઈ રહ્યા છે. જુઓ સોશિયલ મીડિયા પર લોકો શું રિએક્ટ કરી રહ્યા છે. તમામ મીમ્સ સોશિયલ મીડિયા પરથી લેવાયેલા છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK