Assam Flood: પૂરને કારણે જીવન-મરણનો જંગ લડી રહ્યા છે લોકો, 43 લાખ લોકોને અસર

Updated: Jul 16, 2019, 12:18 IST | Bhavin
  • આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજ્યના ધેમાજી, લખીપુર, બિશ્વાનાથ, સોનિતપુર, ઉદલગુરી, બક્સા, બરપેટા, નાલબારી અને ચિરાંગ જિલ્લા સૌથી વધુ સગ્રસ્ત છે. 

    આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજ્યના ધેમાજી, લખીપુર, બિશ્વાનાથ, સોનિતપુર, ઉદલગુરી, બક્સા, બરપેટા, નાલબારી અને ચિરાંગ જિલ્લા સૌથી વધુ સગ્રસ્ત છે. 

    1/25
  • પૂરને કારણે રાજ્યના 33માંથી 30 જિલ્લા અસરગ્રસ્ત છે. કુલ 43 લાખ લોકોને પૂરની અસર થઈ છે. 

    પૂરને કારણે રાજ્યના 33માંથી 30 જિલ્લા અસરગ્રસ્ત છે. કુલ 43 લાખ લોકોને પૂરની અસર થઈ છે. 

    2/25
  • બરપેટા જિલ્લામાં પૂરના કારણે 7.35 લાખ લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 

    બરપેટા જિલ્લામાં પૂરના કારણે 7.35 લાખ લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 

    3/25
  • બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેને કારણએ રાજ્યના પાટનગર ગુવાહાટી પર જોખમ સર્જાયું છે.

    બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેને કારણએ રાજ્યના પાટનગર ગુવાહાટી પર જોખમ સર્જાયું છે.

    4/25
  • આસામમાં રાજ્યની 10 નદીઓ ખતરાના નિશાન કરતા ઉપર વહી રહી છે. 

    આસામમાં રાજ્યની 10 નદીઓ ખતરાના નિશાન કરતા ઉપર વહી રહી છે. 

    5/25
  • પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં 83 હજાર લોકોને જુદી જુદી 183 રાહત શિબિરમાં રાખવામાં આવ્યા છે. 

    પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં 83 હજાર લોકોને જુદી જુદી 183 રાહત શિબિરમાં રાખવામાં આવ્યા છે. 

    6/25
  • પૂરના કારણએ આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં પણ ભારે નુક્સાન થયું છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. 

    પૂરના કારણએ આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં પણ ભારે નુક્સાન થયું છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. 

    7/25
  • પૂરના કારણે સૌથી વધુ નુક્સાન ખેડૂતોને થયું છે. અત્યાર સુધઈમાં 90 હજાર હેક્ટર જમીન પૂરમાં ડૂબી ચૂકી છે.

    પૂરના કારણે સૌથી વધુ નુક્સાન ખેડૂતોને થયું છે. અત્યાર સુધઈમાં 90 હજાર હેક્ટર જમીન પૂરમાં ડૂબી ચૂકી છે.

    8/25
  • જો કે આસામમાં હજીય પૂરની આફતથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે પરિસ્થિતિ હજી બગડી શકે છે. 

    જો કે આસામમાં હજીય પૂરની આફતથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે પરિસ્થિતિ હજી બગડી શકે છે. 

    9/25
  • હવામાન વિભાગે આગામી દિવસોમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. 

    હવામાન વિભાગે આગામી દિવસોમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. 

    10/25
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ રાજ્યની સ્થિતિનું હવાઈ નીરિક્ષણ કરી ચૂક્યા છે. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ રાજ્યની સ્થિતિનું હવાઈ નીરિક્ષણ કરી ચૂક્યા છે. 

    11/25
  • આસામના કાઝીરંગા નેશનલ પાર્કનો 90 ટકા હિસ્સો પાણીમાં ડૂબી ચૂક્યો છે. ગેંડાના મુખ્ય નિવાસ કાઝીરંગા, પવિત્ર અને માનસ પાણીમાં છે. જેને પગલે પ્રાણીઓએ કૃત્રિમ રીતે બનાવેલા ઉંચા સ્થાન પર શરણ લેવી પડી રહી છે.

    આસામના કાઝીરંગા નેશનલ પાર્કનો 90 ટકા હિસ્સો પાણીમાં ડૂબી ચૂક્યો છે. ગેંડાના મુખ્ય નિવાસ કાઝીરંગા, પવિત્ર અને માનસ પાણીમાં છે. જેને પગલે પ્રાણીઓએ કૃત્રિમ રીતે બનાવેલા ઉંચા સ્થાન પર શરણ લેવી પડી રહી છે.

    12/25
  • NDRFના સૂત્રો પ્રમાણે 11 જુલાઈ બાદ 2500થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા છે.

    NDRFના સૂત્રો પ્રમાણે 11 જુલાઈ બાદ 2500થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા છે.

    13/25
  • આસામમાં લાખો લોકોના ઘર પાણીમાં તણાઈ ચૂક્યા છે. અંતરિયાળ વિસ્તારોની સ્થિતિ તો ફોટોમાં જ જોઈ શકાય છે. 

    આસામમાં લાખો લોકોના ઘર પાણીમાં તણાઈ ચૂક્યા છે. અંતરિયાળ વિસ્તારોની સ્થિતિ તો ફોટોમાં જ જોઈ શકાય છે. 

    14/25
  • અનેક વિસ્તારોમાંથી જાણે જમીન જ ગાયબ થઈ હોય તેમ દૂર દૂર સુધી માત્ર પાણી દેખાઈ રહ્યું છે. 

    અનેક વિસ્તારોમાંથી જાણે જમીન જ ગાયબ થઈ હોય તેમ દૂર દૂર સુધી માત્ર પાણી દેખાઈ રહ્યું છે. 

    15/25
  • કેટલાક વિસ્તારોમાં નદીઓના પાણી 2-2 માળ સુધી પહોંચી ચૂક્યા છે. 

    કેટલાક વિસ્તારોમાં નદીઓના પાણી 2-2 માળ સુધી પહોંચી ચૂક્યા છે. 

    16/25
  • બિહારમાં પણ પૂરને કારણે સ્થિતિ કપરી બની રહી છે. અસમની જેમ જ બિહારમાં 13 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. 

    બિહારમાં પણ પૂરને કારણે સ્થિતિ કપરી બની રહી છે. અસમની જેમ જ બિહારમાં 13 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. 

    17/25
  • બિહારમાં પણ પૂરને કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઈ ચૂક્યા છે. 

    બિહારમાં પણ પૂરને કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઈ ચૂક્યા છે. 

    18/25
  • બિહારમાં NDRF SDRF લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે. લોકો હાઈવે, સ્કૂલો, રેલવેના પાટા પર તંબુ બાંધીને રહી રહ્યા છે. 

    બિહારમાં NDRF SDRF લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે. લોકો હાઈવે, સ્કૂલો, રેલવેના પાટા પર તંબુ બાંધીને રહી રહ્યા છે. 

    19/25
  • બિહારની કમલા બલાન, કોસી સહિતની નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે. 

    બિહારની કમલા બલાન, કોસી સહિતની નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે. 

    20/25
  • અરૂણાચલના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદને કારણે સ્થિતિ ખરાબ બની રહી છે. કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની પણ ઘટનાઓ સામે આવી છે. 

    અરૂણાચલના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદને કારણે સ્થિતિ ખરાબ બની રહી છે. કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની પણ ઘટનાઓ સામે આવી છે. 

    21/25
  • અરૂણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

    અરૂણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

    22/25
  • રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય માટે NDRFની 119 ટીમો તૈનાત કરવામાં આવી છે. 

    રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય માટે NDRFની 119 ટીમો તૈનાત કરવામાં આવી છે. 

    23/25
  • લોકોની મદદ માટે 24 કલાક કાર્યરત રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

    લોકોની મદદ માટે 24 કલાક કાર્યરત રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

    24/25
  • 25/25
  • loading...

ફોટોઝ વિશે

આસામમાં ભયાનક પૂર તારાજી મચાવી રહ્યું છે. રાજ્ય સરકારે પૂરની સ્થિતિ જોતા રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ભયાનક પૂરને કારણે રાજ્યના 4,157 ગામો અને 30 જિલ્લા પાણીમાં છે.

(Image Courtesy: ANI, PTI, Twitter)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK