અંબાણી પરિવારમાં આ રીતે ઉજવાય છે ગણેશોત્સવ, જુઓ ફોટોઝ

Updated: 1st September, 2019 17:24 IST | Bhavin
  • ગણેશચતુર્થીના દિવસે અંબાણી પરિવારના ઘરે માહોલ મહેલ જેવો હોય છે. અંબાણી પરિવારના ઘરનો માહોલ હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

    ગણેશચતુર્થીના દિવસે અંબાણી પરિવારના ઘરે માહોલ મહેલ જેવો હોય છે. અંબાણી પરિવારના ઘરનો માહોલ હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

    1/7
  • ગત વર્ષે ગણેશ ચતુર્થી પર નીતા અંબાણી પુત્રવધુ શ્લોકા મહેતા સાથે આનંદ માણતા દેખાયા હતા. આ દરમિાયન નીતા અંબાણી ગુલાબી રંગના ડ્રેલ અને ગ્રીન દુપટ્ટામાં દેખાયા હતા.

    ગત વર્ષે ગણેશ ચતુર્થી પર નીતા અંબાણી પુત્રવધુ શ્લોકા મહેતા સાથે આનંદ માણતા દેખાયા હતા. આ દરમિાયન નીતા અંબાણી ગુલાબી રંગના ડ્રેલ અને ગ્રીન દુપટ્ટામાં દેખાયા હતા.

    2/7
  • તો શ્લોકા મહેતાએ પણ ગુલાબી રંગનો કુર્તો પહેર્યો હતો. આ તમામ ફોટોઝ અંબાણી પરિવારના ઘર એન્ટિલિયાના છે. જ્યાં દર વર્ષે ભવ્ય રીતે ગણેશ સ્થાપન થાય છે.

    તો શ્લોકા મહેતાએ પણ ગુલાબી રંગનો કુર્તો પહેર્યો હતો. આ તમામ ફોટોઝ અંબાણી પરિવારના ઘર એન્ટિલિયાના છે. જ્યાં દર વર્ષે ભવ્ય રીતે ગણેશ સ્થાપન થાય છે.

    3/7
  • ગણેશચતુર્થીના દિવસે એન્ટિલિયાની રોનક કોઈ મહેલ જેવી જ હોય છે.

    ગણેશચતુર્થીના દિવસે એન્ટિલિયાની રોનક કોઈ મહેલ જેવી જ હોય છે.

    4/7
  • અન્ય એક ફોટોમાં નીતા અંબાણી પુત્રી ઈશા અંબાણી સાથે દેખાઈ રહ્યા છે. આ ફોટો 2017માં ગણતિ વિસર્જન દરમિયાનનો છે. જેમાં પાછળ શ્લોકા પણ દેખાઈ રહી છે.

    અન્ય એક ફોટોમાં નીતા અંબાણી પુત્રી ઈશા અંબાણી સાથે દેખાઈ રહ્યા છે. આ ફોટો 2017માં ગણતિ વિસર્જન દરમિયાનનો છે. જેમાં પાછળ શ્લોકા પણ દેખાઈ રહી છે.

    5/7
  • 2017માં ઈશા અંબાણી પોતાના મિત્રો અને પરિવારના સભ્યો સાથે દેખાઈ રહી છે.

    2017માં ઈશા અંબાણી પોતાના મિત્રો અને પરિવારના સભ્યો સાથે દેખાઈ રહી છે.

    6/7
  • આ ફોટો જોતા લાગે છે કે વિસર્જન દરમિયાન બધા જ ઢોલ નગારાના અવાજે ઝૂમી રહ્યા છે. 

    આ ફોટો જોતા લાગે છે કે વિસર્જન દરમિયાન બધા જ ઢોલ નગારાના અવાજે ઝૂમી રહ્યા છે. 

    7/7
  • loading...

ફોટોઝ વિશે

સોમવારે ગણેશચતુર્થી છે. આખા દેશમાં હાલ ગણેશોત્સવની તૈયારી ચાલી રહી છે. ઠેર ઠેર ગણેશ પંડાલ લાગી ચૂક્યા છે. ત્યારે જુઓ દેશનો સૌથી પૈસાદાર પરિવાર કેવી રીતે ગણેશોત્સવ ઉજવે છે. Image Courteys:Social Media

First Published: 1st September, 2019 17:19 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK