
પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 1 week 6 days 16 hours 31 minutes ago
04:42 PM
News Live Updates: જરાંગે પાટીલનું કહેવું છે કે તેઓ 10 ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ પર ઉતરશે
મરાઠા ક્વોટા કાર્યકર્તા જરાંગે પાટીલનું કહેવું છે કે તેઓ 10 ફેબ્રુઆરીથી ફરી ભૂખ હડતાળ પર ઉતરશે
Updated
1 year 1 week 6 days 18 hours 5 minutes ago
03:08 PM
News Live Updates: નવી મુંબઈમાં 2 પરિવારોની 5 છોકરીઓ ગૂમ,પોલીસે શોધખોળ શરૂ કરી
મહારાષ્ટ્રના નવી મુંબઈ ટાઉનશીપમાં બે અલગ-અલગ પરિવારોની પાંચ સગીર છોકરીઓ ગુમ થઈ ગઈ છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી શોધખોળ શરૂ કરી છે.
Updated
1 year 1 week 6 days 18 hours 9 minutes ago
03:04 PM
News Live Updates: દાવાનળમાં બધું ભસ્મ
ચિલીમાં લાગેલો દાવાનળ હવે છેક વાલપૅરેઇસો નામના માનવ વસાહત સુધી પહોંચ્યો છે અને એ આગળ વધતા-વધતા રસ્તામાં આવતું બદ્ધેબધું ભસ્મ કરતો જાય છે. અત્યાર સુધી જંગલથી શરૂ થયેલી આ આગમાં ૪૬ લોકોના મોકત થયા છે અને હજારો ઘરો એમાં નાશ પામ્યા છે. દાવાનળ હજુ વિકરાળ બનશે અને હજી વધુ ખાનાખરાબી સર્જશે એવા ભયથી ત્યાંના લોકો ધ્રૂજી રહ્યા છે.
Updated
1 year 1 week 6 days 20 hours 7 minutes ago
01:06 PM
News Live Updates: આમરણાંત ઉપવાસ કરશે મનોજ જરાંગે
10મી તારીખથી આમરણાંત ઉપવાસ પર ઉતરવાની મનોજ જરાંગેની જાહેરાતે સોશિયલ મીડિયા પર ટીકાકારોને ઘેરી લીધા છે.