પ્રતીકાત્મક તસવીર
Updated
2 years 8 months 1 week 5 days 19 hours 14 minutes ago
03:23 PM
News Live Updates: સોનિયા ગાંધીની તબિયત ખરાબ, નાગપુરની રેલીમાં નહીં જાય
સોનિયા ગાંંધીની તબિયત ખરાબ થઈ હોવાથી નાગપુરમાં આયોજીત રેલીમાં ભાગ નહીં લે.
Updated
2 years 8 months 1 week 5 days 20 hours 45 minutes ago
01:52 PM
News Live Updates: દેશમાં કોરોનાના 700 થી વધુ નવા કેસ, કેટલાકના મોત
દેશમાં ફરી કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. આજે દેશમાં કોરોનાના 700 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ 6 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
Updated
2 years 8 months 1 week 5 days 23 hours 43 minutes ago
10:54 AM
News Live Updates: આજે નાગપુરમાં કોંગ્રેસના સ્થાપના દિવસ પર રેલી
સોનિયા, રાહુલ અને પ્રિયંકા આજે નાગપુરમાં કોંગ્રેસના સ્થાપના દિવસ પર રેલીમાં ભાગ લેશે.
Updated
2 years 8 months 1 week 6 days 53 minutes ago
09:44 AM
News Live Updates: રણબીર કપૂર વિરૂદ્ધ વાયરલ વિડિયોને કારણે લાગણી દુભાવવા બદલ ફરિયાદ
બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ક્રિસમસની ઉજવણી કરતા વાઇરલ થયેલા વીડિયોને કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ બુધવારે અહીંના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
