દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર
Updated
2 years 1 month 3 weeks 5 days 6 hours 8 minutes ago
05:54 PM
News Live Updates: દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સરકાર પર લલિત પાટીલને મદદ કરવાનો મૂક્યો આરોપ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સરકાર પર ડ્રગ કિંગપિન લલિત પાટીલને મદદ કરવાનો આરોપ મૂક્યો હતો, જેની પુણેની સસૂન જનરલ હોસ્પિટલમાંથી 2 ઓક્ટોબરે ભાગી છૂટ્યા બાદ મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.
Updated
2 years 1 month 3 weeks 5 days 6 hours 35 minutes ago
05:27 PM
News Live Updates: પોલીસે એરપોર્ટ પરથી એક વોન્ટેડ ગેંગસ્ટરની કરી ધરપકડ
પોલીસે મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ખંડણીના કેસમાં વોન્ટેડ ગેંગસ્ટર રવિ પૂજારીના એક સહાયકની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.
Updated
2 years 1 month 3 weeks 5 days 7 hours 7 minutes ago
04:55 PM
News Live Updates: રૂ. 21 લાખની છેતરપિંડી કરનાર ચેન્નઈના વ્યક્તિની ધરપકડ
મહારાષ્ટ્ર પોલીસે નવી મુંબઈના રહેવાસીને આવકવેરા વિભાગની કાર્યવાહીની ધમકી આપીને રૂ. 21 લાખથી વધુની છેતરપિંડી કરવા બદલ ચેન્નઈના એક વ્યક્તિની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
Updated
2 years 1 month 3 weeks 5 days 7 hours 54 minutes ago
04:08 PM
News Live Updates: મુંબઈ-નાસિક વચ્ચે કસારા ઘાટ પાસે ટ્રક પડી ખીણમાં, 2ના મોત
મુંબઈ અને નાસિક વચ્ચે કસારા ઘાટ પાસે એક લોડેડ ટ્રક ખીણમાં પડતાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં અને એક ઘાયલ થયો હતો.


