પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 3 months 6 days 9 hours 58 minutes ago
03:20 PM
News Live Updates: કલ્યાણ રેલવે સ્ટેશન પર એક જ દિવસમાં 4,438 જેટલા મુસાફરોને દંડ
ટિકિટ વિનાની અને અનધિકૃત મુસાફરી સામેની ઝુંબેશ દરમિયાન સેન્ટ્રલ રેલવેના મુંબઈ વિભાગના કલ્યાણ રેલવે સ્ટેશન પર એક જ દિવસમાં 4,438 જેટલા મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો હતો,
Updated
1 year 3 months 6 days 10 hours ago
03:18 PM
News Live Updates: શિવસેના (UBT) જૂથના નેતાઓએ 338 MHADA ઇમારતોના પુનર્વિકાસ માટે વિરોધ કર્યો. તસવીર/શાદાબ ખાન
Updated
1 year 3 months 6 days 10 hours 33 minutes ago
02:45 PM
News Live Updates: પવઇ પોલીસે ચોરીમાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડી 5 વાહનો રીકવર કર્યા
પવઈ પોલીસે અનેક કેસમાં વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને 5 ઓટો રિક્ષાઓ જપ્ત કરી છે.
Updated
1 year 3 months 6 days 12 hours 17 minutes ago
01:01 PM
News Live Updates: સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા આપવાનો કોર્ટનો ઈન્કાર
આ વર્ષ એપ્રિલ મહિનામાં સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બેંચ ને સમલૈંગિક લગ્ન પર સુનવાઈની થી. કોર્ટ દ્વારા LGBTQIA સમુદાય માટે લગ્નની કાનૂની માન્યતા નથી. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ભારતમાં LGBTQIA+ સમુદાય સાથે લગ્નમાં સમાનતાના અધિકારનો ઇનકાર કર્યો છે. સરકારને સૂચના આપતાં તેમણે કહ્યું- આ મુદ્દે એક કમિટી બનાવો અને કાયદો લાગુ કરવા પર વિચાર કરો. તેમની સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન થવો જોઈએ તેવી સૂચના પણ તેમણે આપી હતી.