પ્રતીકાત્મક તસવીર
Updated
2 years 2 months 3 weeks 6 days 21 hours 43 minutes ago
04:17 PM
News Live Updates: ચંદ્રયાન-3 થી લઈ અયોધ્યા રામ મંદિરની થીમ મુંબઈના પંડાલોમાં દર્શાવવામાં આવશે
ચંદ્રયાન-3ના પ્રક્ષેપણથી લઈને અયોધ્યાના રામમંદિર સુધી, મુંબઈના ગણેશ મંડળોએ 19 સપ્ટેમ્બરથી શરૂ થનારા ગણપતિ ઉત્સવ માટે તેમના પંડાલોની થીમ સાથે ઓલઆઉટ કરી દીધું છે. શહેર 10 દિવસના ઉત્સવ માટે સજ્જ છે. જે 29 સપ્ટેમ્બરે પૂર્ણ થશે

2 years 2 months 3 weeks 6 days 22 hours 53 minutes ago
03:07 PM
News Live Updates: સનાતન ધર્મ વિવાદ પર બાબા રામદેવે આપ્યું નિવેદન
સનાતન ધર્મ પર ઉધયનિધિના નિવેદન પર ભારે વિવાદ થઈ રહ્યો છે. ત્યારે આ મામલે હવે બાબા રામદેવનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે કહ્યું કે સનાતન ધર્મને ખતમ કરવાવાળા જ વર્ષ 2024માં ખતમ થઈ જશે.
Updated
2 years 2 months 3 weeks 6 days 23 hours 35 minutes ago
02:25 PM
News Live Updates: પીએમ મોદી પર નિશાન સાધતા વિપક્ષ પર સીએમ શિંદેએ કર્યો પ્રહાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે વિરોધ પક્ષો ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવાનું જ વિચારે છે પરંતુ ઘેટાં-બકરાં જંગલમાં સિંહ સામે લડી શકતા નથી, એમ સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે.