Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates: થાણેમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ એક વ્યક્તિ સામે કેસ

મહારાષ્ટ્ર રાજકારણ,મુંબઈ, ગુજરાતના વિવિધ મહત્વના સમાચાર તથા દેશમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં..

Updated on : 29 August,2023 09:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તસવીર: PTI

તસવીર: PTI

Updated
10 months
4 weeks
14 hours
49 minutes
ago

03:21 PM

News Live Updates: મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગી 

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મંગળવારે સવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગી હતી, જેના કારણે થોડા કલાકો સુધી વ્યસ્ત માર્ગ પરના ટ્રાફિકને અસર થઈ હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી, પીટીઆઈએ પોલીસને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે આગમાં ટ્રક સંપૂર્ણપણે બળી ગયો હતો.

Updated
10 months
4 weeks
14 hours
52 minutes
ago

03:18 PM

News Live Updates: ગુજરાત સરકાર નાગરિક ચૂંટણીમાં OBC અનામતની જાહેરાત કરશે

ગુજરાત સરકાર આજે નાગરિક ચૂંટણીમાં OBC અનામતની જાહેરાત કરી શકે છે.

Updated
10 months
4 weeks
15 hours
59 minutes
ago

02:11 PM

News Live Updates: વીજ કરંટથી માદા દીપડો, બે બચ્ચાનાં મોત, 4 પકડાયા

મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં જંગલી ડુક્કરનો શિકાર કરવા માટે મૂકવામાં આવેલા ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવ્યા બાદ એક માદા દીપડો અને બે બચ્ચાનું મૃત્યુ થયું હતું, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. દીપડાઓના મોત મામલે  ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Updated
10 months
4 weeks
16 hours
47 minutes
ago

01:23 PM

News Live Updates: થાણેમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ એક વ્યક્તિ સામે કેસ

એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, પોલીસે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના એક વ્યક્તિ વિરુદ્ધ રાષ્ટ્રધ્વજનું કથિત અપમાન કરવા બદલ કેસ નોંધ્યો છે.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK