ચન્દ્રયાન 3
Updated
1 year 4 months 3 weeks 6 days 16 hours 25 minutes ago
06:11 PM
News Live Updates: ચંદ્રયાન-૩ના સફળ ઉતરાણ સમયનો વીડિયો
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ISRO)ના મિશન ચંદ્રયાન-3એ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.
#WATCH | Indian Space Research Organisation’s (ISRO) third lunar mission Chandrayaan-3 makes soft-landing on the moon pic.twitter.com/vf4CUPYrsE
— ANI (@ANI) August 23, 2023
જુઓ તે ક્ષણનો વીડિયો.
Updated
1 year 4 months 3 weeks 6 days 16 hours 28 minutes ago
06:08 PM
News live Updates: ચંદ્ર પર સફળતાપૂર્વક લૅન્ડ થયું લૅન્ડર વિક્રમ
લૅન્ડર વિક્રમ ચંદ્ર પર સફળતાપૂર્વક લૅન્ડ થયું છે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 23, 2023
`India??,
I reached my destination
and you too!`
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon ?!.
Congratulations, India??!#Chandrayaan_3#Ch3
પીએમ મોદીએ ઇસરોની આખી ટીમને અભિવાદન પાઠવ્યા છે.
Updated
1 year 4 months 3 weeks 6 days 16 hours 38 minutes ago
05:58 PM
News Live Update: બધુ પ્લાન મુજબ ચાલી રહ્યું છે - ISRO
ઈસરોએ કહ્યું કે અત્યાર સુધી બધું પ્લાન પ્રમાણે ચાલી રહ્યું છે. પીએમ મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દક્ષિણ આફ્રિકા સાથે જોડાયેલા છે.
Updated
1 year 4 months 3 weeks 6 days 16 hours 41 minutes ago
05:55 PM
News Live Updates: લેન્ડર કરી રહ્યું છે ચંદ્ર પર ઉતરાણ
ISROએ કહ્યું કે લેન્ડર તેની સ્પીડને અનુમાનિત રીતે ઘટાડી રહ્યું છે અને ખૂબ જ સરળતાથી નીચે જઈ રહ્યું છે. હવે જમીન પરથી કોઈ કમાન્ડિંગ કરવામાં આવી રહ્યું નથી. હાલમાં રફ બ્રેકિંગ તબક્કામાં છે.