
શરદ પવાર
Updated
1 year 5 months 4 weeks 6 hours 15 minutes ago
03:31 PM
News Live Updates: શરદ પવાર બીજેપીનો હાથ નહીં ઝાલે ક્યારેય- સંજય રાઉત
શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે બુધવારે દાવો કર્યો હતો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર તેમના જીવનકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે હાથ મિલાવે નહીં:
Updated
1 year 5 months 4 weeks 6 hours 16 minutes ago
03:30 PM
News Live Updates: થાણેમાં ઝઘડા બાદ વિદ્યાર્થીની હત્યાના પ્રયાસ બદલ 4 કિશોરો સામે કેસ
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં 16 વર્ષીય વિદ્યાર્થીની સાથે ઝઘડો કર્યા બાદ તેની હત્યા કરવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે ચાર કિશોરો સામે કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.
Updated
1 year 5 months 4 weeks 6 hours 45 minutes ago
03:01 PM
News Live Updates: હવે ભાજપની શરદ પવાર પર નજર, મંત્રીપદની કરી ઑફર
એનસીપી ચીફ શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવારની ગુપ્ત બેઠક છે.આ મીટિંગ તાજેતરમાં પૂણેમાં એક ઉદ્યોગપતિના સ્થળે થઈ હતી.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બેઠકમાં શરદ પવારને મનાવવા માટે ભાજપે અજિત પવાર દ્વારા મોટી ઓફર આપી છે. આ બેઠક પર કોંગ્રેસના નેતાઓ પણ સતત નિવેદન આપી રહ્યા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપે શરદ પવારને કેન્દ્રમાં કૃષિ પ્રધાન પદ અને નીતિ આયોગના અધ્યક્ષ પદની ઓફર કરી છે.
Updated
1 year 5 months 4 weeks 8 hours 5 minutes ago
01:41 PM
News Live Updates: મુંબઈ લોકલ ટ્રેનોમાં આધુનિક ઓડિયો એલર્ટ સિસ્ટમ લગાવાશે
મુંબઈ લોકલ ટ્રેનોમાં આધુનિક ઓડિયો એલર્ટ સિસ્ટમ લગાવવામાં આવશે. જેનાથી મુસાફરી વધુ સુરક્ષિત થશે.