પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 1 month 2 weeks 5 days 3 hours 23 minutes ago
04:54 PM
News Live Updates: કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ વિધાનસભાના સત્ર પર શું કહ્યું?
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ગુરુવારે એકનાથ શિંદે સરકારને ભારે વરસાદની આડમાં વિધાનસભાના ચાલુ ચોમાસું સત્રને ન ઘટાડવા જણાવ્યું હતું, ભારપૂર્વક જણાવ્યું હતું કે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જેની ચર્ચાની જરૂર છે.
Updated
1 year 1 month 2 weeks 5 days 4 hours 3 minutes ago
04:14 PM
News Live Updates: લોકસભા આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત
મણિપુર મુદ્દે વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભા 28 જુલાઈના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.
Updated
1 year 1 month 2 weeks 5 days 4 hours 4 minutes ago
04:13 PM
News Live Updates : વિપક્ષ પર પ્રહલાદ જોષીનો ટોણો
લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ છે. કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો શરૂ થયો હતો. હંગામા વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષને ટોણો મારતા કહ્યું કે વિપક્ષે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે, જેના પર સ્પીકર નિર્ણય લેશે. હજુ 10 દિવસ બાકી છે અને જ્યારે પણ સ્પીકર નિર્ણય કરે ત્યારે સરકાર જવાબ આપવા તૈયાર છે. અમારી પાસે સંખ્યા છે અને લોકો અમારા પર અને PM મોદી પર વિશ્વાસ કરે છે પરંતુ તેમના પર વિશ્વાસ નથી કરતા.
Updated
1 year 1 month 2 weeks 5 days 4 hours 6 minutes ago
04:11 PM
News Live Updates: ડીએન નગર પોલીસે અંધેરીમાંથી ત્રણ આરોપીઓને પકડ્યા
મંગળવારે, ડીએન નગર પોલીસે અંધેરીમાંથી ત્રણ આરોપીઓને પકડ્યા હતી. જેમની પાસેથી સાંભર હરણની ખોપરી સાથે શિંગડા મળી આવ્યા હતાં.