પ્રતીકાત્મક તસવીર
Updated
2 years 4 months 3 weeks 1 day 4 hours 50 minutes ago
01:10 PM
News Live Updates: ગોરેગાંવ ઈસ્ટમાં આઈટી પાર્ક નજીકનો રોડનો એક ભાગ બંધ
ગોરેગાંવ ઈસ્ટમાં આઈટી પાર્ક નજીક વન સાઈડ રોડને હાલ પુરતો બંધ કરવામાં આવ્યો છે.
Updated
2 years 4 months 3 weeks 1 day 4 hours 55 minutes ago
01:05 PM
News Live Updates: થાણેમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર સાધુ પકડાયો
પોલીસે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક 60 વર્ષીય સાધુની ધરપકડ કરી છે, જેના પર મહિલાને દુષ્ટ આત્માઓ અને વેદનાઓથી મુક્ત કરવાના બહાને બળાત્કાર કરવાનો આરોપ છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
Updated
2 years 4 months 3 weeks 1 day 5 hours 43 minutes ago
12:17 PM
News Live Updates: લોકસભા સ્પીકરે તમામ પક્ષોના ફ્લોર લીડર્સની બેઠક બોલાવી
સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. પાર્ટીઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. એવામાં લોકસભા સ્પીકરે તમામ પક્ષોના ફ્લોર લીડર્સની બેઠક બોલાવી છે.
Updated
2 years 4 months 3 weeks 1 day 5 hours 44 minutes ago
12:16 PM
News Live Updates: IRCTC વેબસાઈટની સેવાઓ ઠપ્પ, સવારથી એપ ડાઉન
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. IRCTC વેબસાઈટ આજે સવારે લગભગ 25 વાગ્યાથી એટલે કે 25 જુલાઈથી ડાઉન થઈ ગઈ છે, જેના કારણે વપરાશકર્તાઓને ઘણી મુશ્કેલી પડી રહી છે, કારણ કે આ તત્કાલ ટિકિટ બુક કરવાનો પણ સમય છે. આઈઆરસીટીસી વેબસાઈટની જેમ આઈઆરસીટીસી એપ પણ બંધ થઈ ગઈ છે. IRCTCની વેબસાઈટ પર મેસેજ આવી રહ્યો છે કે સાઈટની સર્વિસ મેઈન્ટેનન્સના કારણે બંધ છે.


