અંધેરી સબવે
Updated
2 years 4 months 3 weeks 4 days 23 hours 20 minutes ago
04:56 PM
News Live Updates: આખરે આજે ભારે પૂર બાદ અંધેરી સબવે લોકો માટે ખુલ્યો
છેલ્લા કેટલાય સમયથી મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે મેઘરાજાએ થોડી રાહત આપી છે ત્યારે અંધેરી સબવે પર મુસાફરો જોવા મળ્યા. PIC/ અનુરાગ આહિરે
Updated
2 years 4 months 3 weeks 4 days 23 hours 24 minutes ago
04:52 PM
News Live Updates: ભારે વરસાદથી મુંબઈ અને તેના ઉપનગરોમાં પાણી ભરાયા
શુક્રવારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને શહેર અને તેના ઉપનગરોમાં વાહનોની અવરજવર ખોરવાઈ હતી.
Updated
2 years 4 months 3 weeks 5 days 44 minutes ago
03:32 PM
News Live Updates: બનાવટી દસ્તાવેજોના આધારે સિમકાર્ડ વેચવા બદલ દુકાનદાર સામે કેસ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં નકલી દસ્તાવેજોના આધારે ગ્રાહકોને કથિત રીતે સિમ કાર્ડ વેચવા બદલ ઇલેક્ટ્રોનિક્સની દુકાનના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે, પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.
Updated
2 years 4 months 3 weeks 5 days 45 minutes ago
03:31 PM
News Live Updates: ભાઈંદરમાં વીજ કરંટથી મજૂરના મૃત્યુ માટે બે સામે ગુનો નોંધાયો
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક સ્થળે વીજ કરંટથી મજૂરના મૃત્યુ માટે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.


