મોહમ્મદ શમીની ફાઇલ તસવીર
Updated
2 years 1 month 1 hour 8 minutes ago
09:09 PM
News Live Updates: વિરાટ કોહલીની રેકૉર્ડ બ્રેકિંગ સેન્ચ્યુરી
વિરાટ કોહલીએ આખરે સચિન તેંડુલકરનો રેકૉર્ડ તોડ્યો છે. વર્લ્ડ કપ ૨૦૨૩ની સેમિ-ફાઇનલમાં ન્યુ ઝીલેન્ડ સામે કિંગ કોહલીએ રેકૉર્ડ બ્રેકિંગ સદી ફટકારી હતી, જેની સાથે વન-ડે ક્રિકેટમાં તેમણે ૫૦મી સદી ફટકારી હતી.
Updated
2 years 1 month 1 hour 14 minutes ago
09:03 PM
News Live Updates: ભારતની જોરદાર વાપસી, શમીએ એક ઑવરમાં ઝડપી બે વિકેટ
મોહમ્મદ શમીએ એક ઓવરમાં બે વિકેટ લઈને ન્યૂ ઝીલેન્ડને મોટો ઝટકો આપ્યો છે. શમીએ પહેલા વિલિયમસનને વૉકઆઉટ કર્યો અને પછી ટોમ લાથમને પેવેલિયનમાં મોકલ્યો. 33 ઓવર પછી ન્યૂ ઝીલેન્ડનો સ્કોર ચાર વિકેટે 220 રન છે. શમીએ કુલ ચાર વિકેટ પોતાના નામે કરી છે.
Updated
2 years 1 month 2 hours 35 minutes ago
07:42 PM
News Live Updates: નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસના 3 ડબ્બામાં લાગી ભીષણ આગ
નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસના 3 ડબ્બામાં આગ લાગી હતી. છઠ પૂજાના તહેવારને કારણે ત્રણેય ડબ્બા મુસાફરોથી ખીચોખીચ ભરેલા હતા.
#WATCH | While train number 02570 Darbhanga Clone Special was passing through Sarai Bhopat Railway station in Uttar Pradesh, the station master immediately stopped the train after seeing smoke in the S1 coach. All passengers were disembarked safely. There are no injuries or… pic.twitter.com/U6LfewBsrx
— ANI (@ANI) November 15, 2023
ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ લાગ્યા બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.



Pinned Post
Updated
2 years 4 weeks 2 days 9 hours 42 minutes ago
10:35 PM
News Live Update: શમીની કમાલ, ૭ વિકેટ લઈને ભારતીય ટીમને અપાવી જીત
ભારતીય ટીમે ન્યુ ઝીલેન્ડ સામે સેમિ-ફાઇનલ જીતીને ફાઇનલમાં પપ્રવેશ કર્યો છે. ભારતે ૪૯મી ઑવરમાં ન્યુ ઝીલેન્ડને ઑલ આઉટ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભારતીય ટીમને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.