નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
Updated
1 year 1 month 2 weeks 3 days 11 hours 29 minutes ago
04:21 PM
News Live Updates: અજિત પવારે નરેન્દ્ર મોદીને સુધારવાની જરૂર હતી- અનિલ દેશમુખ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શિરડીમાં વિરોધમાં મંચ છોડીને અથવા જ્યારે NCPના વડા શરદ પવારના ખેડૂત સમુદાયમાં યોગદાન પર સવાલ ઉઠાવ્યા હતા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સુધારવાની જરૂર હતી. એમ ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન અનિલ દેશમુખે શુક્રવારે જણાવ્યું હતું
Updated
1 year 1 month 2 weeks 3 days 12 hours 3 minutes ago
03:47 PM
News Live Updates: મુંબઈ પોલીસે રૂ. 300 કરોડની કિંમતનો મેફેડ્રોન કર્યો જપ્ત
મુંબઈ પોલીસે બે મહિનાના ઓપરેશનમાં રૂ. 300 કરોડની કિંમતનો મેફેડ્રોન જપ્ત કર્યો છે, અન્ય એક આરોપીની ધરપકડ કરી છે જેણે પ્રતિબંધિત પદાર્થના ઉત્પાદન માટે કથિત રૂપે ફોર્મ્યુલા અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ફેક્ટરી સ્થાપવા માટે માનવબળ પૂરો પાડ્યો હતો.
Updated
1 year 1 month 2 weeks 3 days 12 hours 55 minutes ago
02:55 PM
News Live Updates: ભારતમાં આવતીકાલે થશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ
ભારત ઉપરાંત આ ચંદ્રગ્રહણ પડોશી દેશોમાં પણ જોવા મળશે. પરંતુ તેનો સમય અલગ હશે. આ ચંદ્રગ્રહણ ભારતથી લગભગ બે કલાક પહેલા પાકિસ્તાનમાં જોવા મળશે. બાંગ્લાદેશ, નેપાળ, ચીન અને અન્ય દેશોમાં પણ તેનો સમય અલગ છે.
Updated
1 year 1 month 2 weeks 3 days 13 hours 29 minutes ago
02:21 PM
News Live Updates: મરાઠા સમુદાયને અનામત આપવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર થશે?
કાર્યકર્તા મનોજ જરાંગે જેમના મરાઠા ક્વોટા મુદ્દે અનિશ્ચિત ઉપવાસ શુક્રવારે એટલેકે ત્રીજા દિવસે પ્રવેશ્યા હતા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયને અનામત આપવા માટે રાજ્ય વિધાનસભાનું વિશેષ એક દિવસીય સત્ર બોલાવી શકે છે.