પ્રતીકાત્મક તસવીર
Updated
2 years 3 months 23 hours 23 minutes ago
05:20 PM
Live Updates: 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પૂર્ણ થયું પુરાવાનું રેકોર્ડિંગ
2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ગુરુવારે અહીંની વિશેષ એનઆઈએ કોર્ટ સમક્ષ પુરાવાનું રેકોર્ડિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર સહિત સાત આરોપીઓ આતંકવાદ વિરોધી કાયદા UAPA અને ભારતીય દંડ સંહિતા હેઠળ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે, એમ પીટીઆઈએ જણાવ્યું છે.
Updated
2 years 3 months 1 day 2 minutes ago
04:41 PM
Live Updates: `ચક દે ઈન્ડિયા` ફેમ એક્ટર રિયો કાપડિયાનું અવસાન
પીઢ અભિનેતા રિયો કાપડિયાનું આજે અવસાન થયું છે. `ચક દે!` જેવી ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા 14 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ પામ્યા હતા. તેમના મિત્ર ફૈઝલ મલિકે તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી હતી. તેમના અંતિમ સંસ્કાર 15 સપ્ટેમ્બરે ગોરેગાંવના શિવ ધામ શમશાન ભૂમિમાં કરવામાં આવશે. અભિનેતાના પરિવારમાં તેની પત્ની મારિયા ફરાહ, બાળકો અમન અને વીર છે.
Updated
2 years 3 months 1 day 52 minutes ago
03:51 PM
Live Updates: વડાપ્રધાનની મધ્યપ્રદેશ મુલાકાતઃ બુંદેલખંડમાં પેટ્રોકેમિકલ પ્લાન્ટની શું અસર પડશે, કેટલા લોકોને મળશે રોજગાર?
સરકારના જણાવ્યા અનુસાર, બીના રિફાઈનરીમાં પેટ્રોકેમિકલ પ્લાન્ટનું નિર્માણ રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ અત્યાધુનિક રિફાઇનરી અંદાજે રૂ. 49,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને તે દર વર્ષે અંદાજે 1200 કિલો ટન ઇથિલિન અને પ્રોપિલિનનું ઉત્પાદન કરશે.



Pinned Post
Updated
2 years 3 months 22 hours 37 minutes ago
06:06 PM
Live Updates: મુંબઈ એરપોર્ટ પર ખાનગી ચાર્ટર્ડ પ્લેન ક્રેશ, 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર હતા સવાર
મુંબઈ એરપોર્ટ પર ખાનગી ચાર્ટર્ડ પ્લેન ક્રેશ, 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર હતા સવાર.
(વધુ વિગતો ટૂંક સમયમાં....)