અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લગ્ન પછીની પહેલી તસવીર
Updated
1 year 4 months 3 weeks 2 days 19 hours 30 minutes ago
10:32 PM
Anant Radhika Wedding Updates: રાધિકા મર્ચન્ટનો બ્રાઇડલ લૂક આવ્યો સામે
View this post on Instagram
રાધિકા મર્ચન્ટનો બ્રાઇડલ લૂક અમે આવ્યો છે. રાધિકા અદ્ભુત લાગી રહી છે.
Updated
1 year 4 months 3 weeks 2 days 20 hours 32 minutes ago
09:30 PM
Anant Radhika Wedding Updates: નીતા અંબાણીની અનોખી મહેંદી ડિઝાઇન
View this post on Instagram
નીતા અંબાણીએ તેના પરિવારના તમામ સભ્યોના નામ મહેંદી સાથે પોતાની હથેળી પર લખ્યા હતા. જરા જોઈ લો:
Updated
1 year 4 months 3 weeks 2 days 21 hours 2 minutes ago
09:00 PM
Anant Radhika Wedding Update: દીપિકા પાદુકોણ પહોંચી લગ્નમાં
View this post on Instagram
ટૂંક સમયમાં જ થનારી માતા દીપિકા પાદુકોણ લગ્ન માટે લાલ સૂટમાં અદભૂત દેખાવ કરે છે. તેની સાથે તેની માતા પણ છે
Updated
1 year 4 months 3 weeks 2 days 21 hours 32 minutes ago
08:30 PM
Anant Radhika Wedding Updates: જૉન સીના, રણવીર સિંહ, સંજય દત્તે જાનમાં કર્યો ડાન્સ
View this post on Instagram
રણવીર સિંહ, અર્જુન કપૂર, સંજય દત્ત અને જાહ્નવી કપૂર જેવા કલાકારોએ વર અનંતની બારાતમાં ઉત્સાહપૂર્વક ડાન્સ કર્યો હતો. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી જોન સીનાએ પણ બારાત સાથે હિન્દી સંગીત પર ડાન્સ કર્યો હતો. અભિનેતા-/ કુસ્તીબાજ માટે આ કદાચ પ્રથમ અનુભવ છે.


