પ્રતીકાત્મક તસવીર
Updated
2 years 3 months 1 week 1 day 9 hours 11 minutes ago
05:05 PM
News Livs Updates: ટેક્સી ડ્રાઈવર વિરુદ્ધ NCP ધારાસભ્યએ કરી પોલીસ ફરિયાદ
રાષ્ટ્રાવાદી કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રાજુ કારેમોરેએ ટોલ ચાર્જ પર થયેલા વિવાદ દરમિયાન એક ટેકસી ચાલક દ્વારા ધમકી આપવા બદલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસના સુત્રોએ દાવો કર્યો છે કે ધારાસભ્યની ફરિયાદના આધારે આ મામલે કેસ નોંંધવામાં આવ્યો છે.
Updated
2 years 3 months 1 week 1 day 9 hours 14 minutes ago
05:02 PM
News Livs Updates: ઓનલાઈન છેતરપિંડીમાં નૌકાદળના અધિકારીની સાસુએ 2 લાખ રૂપિયા ગુમાવ્યા
એક 81 વર્ષીય મહિલા, જેનો જમાઈ અહીં ભારતીય નૌકાદળમાં વાઈસ એડમિરલ-રેન્ક ઓફિસર છે, તેણે એક ઓનલાઈન છેતરપિંડીમાં લગભગ રૂ. 2 લાખ ગુમાવ્યા કારણ કે તેણીના નામે ઓફર કરેલા રિવોર્ડ પોઈન્ટને રિડીમ કરાવવાની લાલચ આપવામાં આવી હતી.
Updated
2 years 3 months 1 week 1 day 11 hours 22 minutes ago
02:54 PM
News Live Updates: નવી મુંબઈમાં રૂપિયા 15 લાખના ડ્રગ્સ સાથે એક શખ્સ પકડાયો
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં નવી મુંબઈ પોલીસે ગુરુવારે એક 37 વર્ષીય વ્યક્તિની પાસેથી રૂ. 15 લાખની કિંમતનો MD રિકવર કર્યા બાદ તેની ધરપકડ કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
Updated
2 years 3 months 1 week 1 day 11 hours 43 minutes ago
02:33 PM
News Live Updates: પાલઘરમાં 12 લાખ રૂપિયાના પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનો સાથે એક વ્યક્તિની ધરપકડ
એક પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, પાલઘર જિલ્લામાં એક 24 વર્ષીય વ્યક્તિની 12.17 લાખ રૂપિયાના પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનો સાથે કથિત રીતે ધરપકડ કરવામાં આવી હતી.


