અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સહિત વર્જીનિયા અને કોલંબિયા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સોમવારે આ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યા બાદ પૂર આવ્યું છે.
https://www.gujaratimidday.com/news/international-news/photo/this-is-not-the-cake-made-by-former-boxing-championrenet-9126
અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં માત્ર એક કલાકમાં 3.3 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે શહેરના રસ્તાઓ પર 3થી 4 ફૂટ પાણી ભરાયા છે.
https://www.gujaratimidday.com/news/international-news/photo/this-is-not-the-cake-made-by-former-boxing-championrenet-9126
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના નિવાસસ્થાન વ્હાઈટ હાઉસમાં પણ પાણી ભરાઈ ગયા છે. વ્હાઈટ હાઉસના ભોંયરામાં પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
https://www.gujaratimidday.com/news/international-news/photo/this-is-not-the-cake-made-by-former-boxing-championrenet-9126
પરિસ્થિતિને જોતા અમેરિકાના હવામાન વિભાગે મેટ્રો ક્ષેત્રમાં પૂરનું એલર્ટ જાહેર કર્યું છે.
https://www.gujaratimidday.com/news/international-news/photo/this-is-not-the-cake-made-by-former-boxing-championrenet-9126
અમેરિકન મીડિયાના અહેવાલ પ્રમાણે યુએસ નેશનલ રેલ-રોડ પેસેન્જર કોર્પોરેશને ખરાબ વાતાવરણને કારણે દક્ષિણ વોશિંગ્ટનમાં ટ્રેન સેવા રદ કરાઈ છે.. આ કેટલાં દિવસ સુધી બંધ રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી
https://www.gujaratimidday.com/news/international-news/photo/this-is-not-the-cake-made-by-former-boxing-championrenet-9126
સારી વાત એ છે ેકે પૂરને કારણે હજી સુધી કોઈના મોતની ઘટનાઓ સામે નથી આવી.
https://www.gujaratimidday.com/news/international-news/photo/this-is-not-the-cake-made-by-former-boxing-championrenet-9126
જ્યોર્જ વોશિંગ્ટન પાર્કવેના એક ક્ષેત્રમાં પાણી ભરાવવાના કારણે બંધ કરાયું છે. નોર્થવેસ્ટ વોશિંગ્ટનના પણ કેટલાંક ક્ષેત્રોને પૂરને કારણે બંધ કરાયાં છે. રાહત અને બચાવ કાર્ય પણ શરૂ કરી દેવાયા છે.
https://www.gujaratimidday.com/news/international-news/photo/this-is-not-the-cake-made-by-former-boxing-championrenet-9126
કોલંબિયા જિલ્લાના કેટલાંક ક્ષેત્રમાં સોમવારે મોડી રાત સુધી વરસાદ પડ્યો હતો. અહીં આંધી-તોફાનને કારણે એરપોર્ટ્સને ઘણું નુકસાન થયું છે.
https://www.gujaratimidday.com/news/international-news/photo/this-is-not-the-cake-made-by-former-boxing-championrenet-9126
હવામાન વિભાગ મુજબ ભારે વરસાદને કારણે નાની નહેર, શહેરી ક્ષેત્રો, રાજમાર્ગો, રસ્તાઓ અને અંડરપાસની સાથે સાથે અન્ય જળ નિકાસી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે.
https://www.gujaratimidday.com/news/international-news/photo/this-is-not-the-cake-made-by-former-boxing-championrenet-9126
અમેરિકાના હવામાન વિભાગે હજી આગામી બે દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
https://www.gujaratimidday.com/news/international-news/photo/this-is-not-the-cake-made-by-former-boxing-championrenet-9126
વોશિંગ્ટનમાં સ્થિતિ એટલી બદતર છે કે લોકોએ પોતાના વાહનો રસ્તા પર જ છોડી દેવા પડ્યા છે.
https://www.gujaratimidday.com/news/international-news/photo/this-is-not-the-cake-made-by-former-boxing-championrenet-9126
શહેરના મુખ્ય રસ્તાઓ પર પણ 2-3 ફૂટ પાણી ભરાઈ જતા જનજીવન ઠપ થઈ ચૂક્યુ છે.
https://www.gujaratimidday.com/news/international-news/photo/this-is-not-the-cake-made-by-former-boxing-championrenet-9126
વાહનવ્યવહારની સાથે સાથે ટ્રેન અને હવાઈ વ્યવહારને પણ અસર પહોંચી છે.