Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ACના અવાજથી કંટાળેલા ભાઈએ એસી ખોલ્યું તો, નીકળ્યા ગૂંચળું વળેલા 5 સાપ

ACના અવાજથી કંટાળેલા ભાઈએ એસી ખોલ્યું તો, નીકળ્યા ગૂંચળું વળેલા 5 સાપ

15 July, 2019 08:54 AM IST | થાઈલેન્ડ

ACના અવાજથી કંટાળેલા ભાઈએ એસી ખોલ્યું તો, નીકળ્યા ગૂંચળું વળેલા 5 સાપ

ACના અવાજથી કંટાળેલા ભાઈએ એસી ખોલ્યું તો, નીકળ્યા ગૂંચળું વળેલા 5 સાપ


થાઇલૅન્ડમાં એક ભાઈના બેડરૂમમાં ઘરઘરાટી બોલાવતા ઍરકન્ડિશનરે જબરો ઝાટકો આપ્યો. થોડાક દિવસથી એસી એટલું અવાજ કરતું હતું કે તેને ઊંઘ નહોતી આવતી. એક દિવસ તો ઘરઘરાટીની હદ થઈ ગઈ. તેણે એસીમાં શું ફૉલ્ટ છે એ તપાસવા માટે જાતે જ એસી ખોલી નાખ્યું. જોકે અડધું મશીન ખોલતાં તો તેના હોશ ઊડી ગયા.

આ પણ વાંચોઃ નૉર્મલ ડૉગી કરતાં વધુ તરવરાટ ધરાવે છે આ બે પગાળો ડૉગી



ટેબલ પરથી કૂદકો મારીને તે નીચે આવી ગયો અને સાપ એમાંથી સળવળીને બહાર આવવા લાગ્યા. લાકડી વડે તેણે સાપને ખેંચવાની કોશિશ કરી તો એક-બે નહીં પણ કુલ પાંચ સાપોનું ગૂંચળું બહાર આવ્યું હતું. સર્પમિત્રોને બોલાવીને આ સાપને ઠેકાણે પાડી દેવામાં આવ્યા, પરંતુ સવાલ એ ખડો થાય છે કે આટલે ઊંચે લગાવેલા એસીમાં સાપ પહોંચ્યા કેવી રીતે હશે.


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 08:54 AM IST | થાઈલેન્ડ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK