જુઓ કેઝ્યુઅલ અને કૂલ અવતારમાં રાધિકા મર્ચન્ટના ફોટોસ

Aug 14, 2019, 11:00 IST
  • સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારના સભ્યોની તસવીરો વારંવાર આવતી રહી છે. પરંતુ તેમની વચ્ચે વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ લોકોના દિલ જીતી રહી છે.

    સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારના સભ્યોની તસવીરો વારંવાર આવતી રહી છે. પરંતુ તેમની વચ્ચે વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ લોકોના દિલ જીતી રહી છે.

    1/12
  • રાધિકા પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તે બાંદ્રાના એક સલૂનની બહાર જોવા મળી હતી.

    રાધિકા પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તે બાંદ્રાના એક સલૂનની બહાર જોવા મળી હતી.

    2/12
  • રાધિકા સલૂનની બહાર સ્ટ્રાઈપ્ડ શર્ટ અને હાઈ વેઈસ્ટ બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળી.

    રાધિકા સલૂનની બહાર સ્ટ્રાઈપ્ડ શર્ટ અને હાઈ વેઈસ્ટ બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળી.

    3/12
  • IPLની મેચ દરમિયાન રાધિકા મુંબઈ ઈન્ડિયન્સની જર્સી અને જીન્સમાં જોવા મળી હતી.

    IPLની મેચ દરમિયાન રાધિકા મુંબઈ ઈન્ડિયન્સની જર્સી અને જીન્સમાં જોવા મળી હતી.

    4/12
  • એક આઉટિંગ દરમિયાન રાધિકા વ્હાઈટ ટોપ અને જીન્સમાં જોવા મળી હતી.

    એક આઉટિંગ દરમિયાન રાધિકા વ્હાઈટ ટોપ અને જીન્સમાં જોવા મળી હતી.

    5/12
  • રેસ્ટોરન્ટની બહાર પોઝ આપતી રાધિકા મર્ચન્ટ.

    રેસ્ટોરન્ટની બહાર પોઝ આપતી રાધિકા મર્ચન્ટ.

    6/12
  • બાન્દ્રાના એક રેસ્ટોરન્ટમાં લંચ માટે આવેલી રાધિકા મર્ચન્ટ.

    બાન્દ્રાના એક રેસ્ટોરન્ટમાં લંચ માટે આવેલી રાધિકા મર્ચન્ટ.

    7/12
  • ઓલિવ ગ્રીન કલરના ડ્રેસમાં રાધિકા ખૂબસૂરત લાગી રહી હતી.

    ઓલિવ ગ્રીન કલરના ડ્રેસમાં રાધિકા ખૂબસૂરત લાગી રહી હતી.

    8/12
  • એક સ્ટોર લૉન્ચના પ્રસંગે જોવા મળી હતી રાધિકા મર્ચન્ટ.

    એક સ્ટોર લૉન્ચના પ્રસંગે જોવા મળી હતી રાધિકા મર્ચન્ટ.

    9/12
  • અનંત અંબાણીના સાથે રાધિકા ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી હતી.

    અનંત અંબાણીના સાથે રાધિકા ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી હતી.

    10/12
  • ધીરૂભાઈ અંબાણી સ્કવેરના ઉદ્ધાટન સમયે રાધિકા સિમ્પલ પણ એલિગન્ટ લૂકમાં જોવા મળી હતી.

    ધીરૂભાઈ અંબાણી સ્કવેરના ઉદ્ધાટન સમયે રાધિકા સિમ્પલ પણ એલિગન્ટ લૂકમાં જોવા મળી હતી.

    11/12
  • મિનિમલ મેકઅપ અને એસેસરીઝમાં રાધિકા ખૂબસૂરત લાગી રહી હતી.

    મિનિમલ મેકઅપ અને એસેસરીઝમાં રાધિકા ખૂબસૂરત લાગી રહી હતી.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નથી લઈને અલગ અલગ અવસર પર રાધિકા મર્ચન્ટે હંમેશા ફેશનના સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે. ત્યારે જુઓ તેની આવી જ કેટલીક તસવીરો...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK