નેહલ ચુડાસમાઃ આ ગુજરાતી છોકરીએ આ રીતે ઉતાર્યું વજન

Updated: May 19, 2019, 12:30 IST | Bhavin
 • મૂળ ગુજરાતી યુવતી નેહલ ચૂડાસમા 2018માં યામાહા ફેસીનો મિસ દિવા મિસ યુનિવર્સ 2018નું ટાઈટલ જીતી ચૂકી છે. હવે તે 16 ડિસેમ્બરે બેન્ગકોકમાં યોજાનારી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે

  મૂળ ગુજરાતી યુવતી નેહલ ચૂડાસમા 2018માં યામાહા ફેસીનો મિસ દિવા મિસ યુનિવર્સ 2018નું ટાઈટલ જીતી ચૂકી છે. હવે તે 16 ડિસેમ્બરે બેન્ગકોકમાં યોજાનારી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે

  1/19
 • NSCI ડોમ મુંબઈમાં યોજાયેલી ઈવેન્ટમાં બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે નેહલ ચુડાસમાને વિનર અનાઉન્સ કરી હતી. આ સ્પર્ધાના જજ તરીકે સુશાંત સિંહ રાજપૂત, શિલ્પા શેટ્ટી, નેહા ધૂપિયા લારા દત્તા અને મિસ યુનિવર્સ 2017 ડેમી લેઈનેલ પીટર્સ હતા.

  NSCI ડોમ મુંબઈમાં યોજાયેલી ઈવેન્ટમાં બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે નેહલ ચુડાસમાને વિનર અનાઉન્સ કરી હતી. આ સ્પર્ધાના જજ તરીકે સુશાંત સિંહ રાજપૂત, શિલ્પા શેટ્ટી, નેહા ધૂપિયા લારા દત્તા અને મિસ યુનિવર્સ 2017 ડેમી લેઈનેલ પીટર્સ હતા.

  2/19
 • નેહલ ચૂડાસમા ફિટનેસ કન્સલટન્ટ, મોડેલ અને એન્કર છે. તેણે બોરીવલીની સેન્ટ રોક હાઈ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું છે. તો ગ્રેજ્યુએશન કાંદીવલીની ઠાકુર કોલેજમાંથી કર્યું છે. નેહલ માસ મીડિયાનો અભ્યસ કરી ચૂકી છે. 

  નેહલ ચૂડાસમા ફિટનેસ કન્સલટન્ટ, મોડેલ અને એન્કર છે. તેણે બોરીવલીની સેન્ટ રોક હાઈ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું છે. તો ગ્રેજ્યુએશન કાંદીવલીની ઠાકુર કોલેજમાંથી કર્યું છે. નેહલ માસ મીડિયાનો અભ્યસ કરી ચૂકી છે. 

  3/19
 • નેહલ ચૂડાસમાએ 2013 સુધી કોઈ પેજન્ટ્સમાં ભાગ લેવાનું નહોતું વિચાર્યું. માનસી મોઘે જ્યારે પહેલી વાર મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે તેણે વિચાર્યું કે તેણે પણ બ્યુટી પેજન્ટ્સમાં ભાગ લેવો જોઈએ.

  નેહલ ચૂડાસમાએ 2013 સુધી કોઈ પેજન્ટ્સમાં ભાગ લેવાનું નહોતું વિચાર્યું. માનસી મોઘે જ્યારે પહેલી વાર મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે તેણે વિચાર્યું કે તેણે પણ બ્યુટી પેજન્ટ્સમાં ભાગ લેવો જોઈએ.

  4/19
 • નેહલ માત્ર 13 વર્ષની હતી ત્યારે જે તેની મમ્મી મૃત્યુ પામ્યા હતા. જો કે તેનો ભાઈ અને તેના પિતા નેહલ માટે સપોર્ટ સિસ્ટમ બન્યા હતા.  

  નેહલ માત્ર 13 વર્ષની હતી ત્યારે જે તેની મમ્મી મૃત્યુ પામ્યા હતા. જો કે તેનો ભાઈ અને તેના પિતા નેહલ માટે સપોર્ટ સિસ્ટમ બન્યા હતા.  

  5/19
 • નેહલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું,'હું ગુજરાતી પરિવારમાંથી આવું છું, એટલે મોડેલિંગ મારા માટે સહેલું નહોતું. મારા પરિવારમાંથી આ ફિલ્મમાં આવનારી હું પહેલી સભ્ય છું.'

  નેહલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું,'હું ગુજરાતી પરિવારમાંથી આવું છું, એટલે મોડેલિંગ મારા માટે સહેલું નહોતું. મારા પરિવારમાંથી આ ફિલ્મમાં આવનારી હું પહેલી સભ્ય છું.'

  6/19
 • નેહલ ચૂડાસમાને ફિટનેસ એક્ટિવિટિ, એથ્લેટિક્સ, ડાન્સિંગ અને કૂકિંગનો ખૂબ જ શોખ છે.

  નેહલ ચૂડાસમાને ફિટનેસ એક્ટિવિટિ, એથ્લેટિક્સ, ડાન્સિંગ અને કૂકિંગનો ખૂબ જ શોખ છે.

  7/19
 • આ સ્પર્ધામાં નેહલ ચૂડાસમા સહિત અન્ય ફાઈનલિસ્ટને પૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાએ ટ્રેઈન કરી હતી.

  આ સ્પર્ધામાં નેહલ ચૂડાસમા સહિત અન્ય ફાઈનલિસ્ટને પૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાએ ટ્રેઈન કરી હતી.

  8/19
 • આ ઉપરાંત નેહલ સૂચાડસમા એનીથિંગ બટ ઓર્ડિનરી દીવા અને મિસ બ્યુટીફૂલ બોડી સ્પેશિયલ એવોર્ડ પણ જીતી ચૂકી છે. તેણે ફેમિના મિસ ઈન્ડિયા ગુજરાત 2013માં પણ પાર્ટ લીધો હતો. જેમાં તે ટોપ 3માં સિલેક્ટ થઈ હતી.

  આ ઉપરાંત નેહલ સૂચાડસમા એનીથિંગ બટ ઓર્ડિનરી દીવા અને મિસ બ્યુટીફૂલ બોડી સ્પેશિયલ એવોર્ડ પણ જીતી ચૂકી છે. તેણે ફેમિના મિસ ઈન્ડિયા ગુજરાત 2013માં પણ પાર્ટ લીધો હતો. જેમાં તે ટોપ 3માં સિલેક્ટ થઈ હતી.

  9/19
 • એક ઈન્ટરવ્યુમાં નેહલ ચૂડાસમાએ કહ્યું હતું,'અત્યાર સુધી જે પણ પાર્ટિસિપન્ટ આવ્યા તે બધા મારી ઈન્સ્પીરેશન છે. જો કે મને મેન્ટર લારા દત્તાને જોઈ ખૂબ જ પ્રેરણા મળે છે.'

  એક ઈન્ટરવ્યુમાં નેહલ ચૂડાસમાએ કહ્યું હતું,'અત્યાર સુધી જે પણ પાર્ટિસિપન્ટ આવ્યા તે બધા મારી ઈન્સ્પીરેશન છે. જો કે મને મેન્ટર લારા દત્તાને જોઈ ખૂબ જ પ્રેરણા મળે છે.'

  10/19
 • નેહલ ચૂડાસમાએ વેઈટ લોસ કરવા માટે લૉ કાર્બ ડાયેટ અપનાવ્યું હતું.  

  નેહલ ચૂડાસમાએ વેઈટ લોસ કરવા માટે લૉ કાર્બ ડાયેટ અપનાવ્યું હતું.  

  11/19
 • ફિટનેસ વિશે વાત કરતા નેહલે કહ્યું તમારી જાતને આગળ વધારવા માટે તમારા મગજમાં તમારા ભવિષ્યનું ચિત્ર હોવું જરૂરી છે. મારી ફિટનેસ જર્ની બે વર્ષ પહેલા જશરૂ થઈ હતી. હું જે છું તે બનવા માટે મેં ઘણો ભોગ આપ્યો છે"

  ફિટનેસ વિશે વાત કરતા નેહલે કહ્યું તમારી જાતને આગળ વધારવા માટે તમારા મગજમાં તમારા ભવિષ્યનું ચિત્ર હોવું જરૂરી છે. મારી ફિટનેસ જર્ની બે વર્ષ પહેલા જશરૂ થઈ હતી. હું જે છું તે બનવા માટે મેં ઘણો ભોગ આપ્યો છે"

  12/19
 • ફિટનેસ વિશે વાત કરતા નેહલે કહ્યું તમારી જાતને આગળ વધારવા માટે તમારા મગજમાં તમારા ભવિષ્યનું ચિત્ર હોવું જરૂરી છે. મારી ફિટનેસ જર્ની બે વર્ષ પહેલા જશરૂ થઈ હતી. હું જે છું તે બનવા માટે મેં ઘણો ભોગ આપ્યો છે"

  ફિટનેસ વિશે વાત કરતા નેહલે કહ્યું તમારી જાતને આગળ વધારવા માટે તમારા મગજમાં તમારા ભવિષ્યનું ચિત્ર હોવું જરૂરી છે. મારી ફિટનેસ જર્ની બે વર્ષ પહેલા જશરૂ થઈ હતી. હું જે છું તે બનવા માટે મેં ઘણો ભોગ આપ્યો છે"

  13/19
 • નેહલ ચૂડાસમાનું માનવું છે કે ભારતીય સમાજમાં ફિટનેસને ગંભીરતાથી નથી લેવાતી. ખાસ કરીને સ્ત્રીઓ તેના પ્રત્યે જાગૃત નથી.

  નેહલ ચૂડાસમાનું માનવું છે કે ભારતીય સમાજમાં ફિટનેસને ગંભીરતાથી નથી લેવાતી. ખાસ કરીને સ્ત્રીઓ તેના પ્રત્યે જાગૃત નથી.

  14/19
 • નેહલ કહે છે હું એક વસ્તું શીખી છું હું જે નથી તે બનવાની ક્યારેય કોશિશ નથી કરતી

  નેહલ કહે છે હું એક વસ્તું શીખી છું હું જે નથી તે બનવાની ક્યારેય કોશિશ નથી કરતી

  15/19
 • નેહલ ચૂડાસમાના કહેવા પ્રમાણે તે પોઝિટિવિટીમાં માને છે અને તે પોતે લાગણીશીલ પણ છે. પરંતુ તે ઈમોશન્સ સોશિયલ મીડિયા પર નથી દર્શાવતી

  નેહલ ચૂડાસમાના કહેવા પ્રમાણે તે પોઝિટિવિટીમાં માને છે અને તે પોતે લાગણીશીલ પણ છે. પરંતુ તે ઈમોશન્સ સોશિયલ મીડિયા પર નથી દર્શાવતી

  16/19
 • નેહલ કહે છે કે મારા માટે સુંદરતા એ પાતળી કમર, કે મેક અપ કરેલી આંખો એટલું જ નથી. સુંદરતા આ બધાથી પર છે.

  નેહલ કહે છે કે મારા માટે સુંદરતા એ પાતળી કમર, કે મેક અપ કરેલી આંખો એટલું જ નથી. સુંદરતા આ બધાથી પર છે.

  17/19
 • નેહલને ધડકનું ઝિંગાટ અને સૈરાટ સોંગ ખૂબ જ ગમે છે. 

  નેહલને ધડકનું ઝિંગાટ અને સૈરાટ સોંગ ખૂબ જ ગમે છે. 

  18/19
 • રણવીર સિંહ નેહલ ચૂડાસમાના ફેવરિટ એક્ટર છે. અને તેને બિરયાની ખૂબ જ પસંદ છે.

  રણવીર સિંહ નેહલ ચૂડાસમાના ફેવરિટ એક્ટર છે. અને તેને બિરયાની ખૂબ જ પસંદ છે.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

મૂળ ગુજરાતી યુવતી નેહલ ચૂડાસમા મુંબઈમાં જન્મી અને મોટી થઈ છે. નેહલ ચૂડાસમા યામાસ ફેસીનો મિસ દીવા મિસ યુનિવર્સ 2019ની ફાઈનલિસ્ટ રહી ચકૂકી છે. 22 વર્ષની આ યુવતી એક સમયે ચબ્બી ચિક્સ હતી. પરંતુ તેણે કેવી રીતે વેઈટ લોસ કર્યું આ સ્ટોરી ઈન્સપાયરિંગ છે. (Image Courtesy : Nehal Chudasama Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK